Limkheda - લીમખેડાલીમખેડા તાલુકા મુખ્ય મથકે ધામધૂમ થી શ્રીજી વિસર્જન સંપનBy NewsTok24 - September 27, 20150652 Share on Facebook Tweet on Twitter Share this on WhatsAppHarshil parekh – limkheda દાહોદ જીલ્લા ના લીમખેડા ગામ ખાતે આજ બપોર થી જ ધામધૂમ થી શ્રીજીની વિસર્જન યાત્રા લીમખેડા ના રાજમાર્ગો ઉપર થઇ અને મુખ્ય બજાર શાસ્ત્રી ચોક પાસે આવેલ હડફ નદી માં શાંતિ પૂર્ણ રીતે સંપન થઇ હતીShare this on WhatsApp