National & International - દેશ વિદેશવાહ ભૈ વાહ…ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ખરીદી પર મળશે આયકર છુટ:By NewsTok24 - September 26, 20150593 Share on Facebook Tweet on Twitter Share this on WhatsAppદિવાળી સુધીમાં જાહેરાત થવાની સંભાવનાઃ આયકરમાં બે ટકા સુધીની છુટછાટ મળશેઃ દુકાનદારોને પણ અડધા થી એક ટકાનો લાભ મળશેઃ એક લાખથી ઉપરની લેવડ-દેવડને રોકડને બદલે ઇલેકટ્રોનીક કે ચેકના માધ્યમથી કરવાનું ફરજીયાત બનશેShare this on WhatsApp