વિરમગામના કરીયાલા ગામના સરપંચના પુત્ર નવઘણ રબારી સહિત 4 શખ્સો સામે ગામની પરણીતા પર દૂષ્કર્મની ફરીયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઇ

0
205
PIYISH GAJJAR – VIRAMGAM
વિરમગામ તાલુકાના કરીયાલાની પરણીતા ગામમાની સીમમાં બાવળના ઝાડ નીચે ભેંસો ચરાવતા જઇ હતી. તે વખતે પોતે બાવળના ઝાડ નીચે બેસી હતી. તેવામાં ગામના યુવાનો પોતાના ઢોર ચરાવવા આવેલા જે અન્ય ૩ શખ્સો સામે ઉભા રહ્યા જે પૈકી નવઘણ સેંઘાભાઇ ઠાકોર (કરીયાલા ગામના મહિલા સરપંચ જતનબેન સેંઘાભાઇ રબારી નો પુત્ર) પરણીતા પાસે આવીને કહેવા લાગ્યો કે તું ક્યારની મારા ઘ્યાનમા છે. ક્યારનો મને મોકો મળતો નથી તેમ કહીને પરણીતાના મરજી વિરુઘ્ઘ બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો પરણીતાના પતિ સુરેશ ઠાકોર , પરીતાના સાથે આરોપીઓ સાથે ઝઘડો કરી બીભત્સ ગાળો બોલી આરોપીઓએ ઘમકી આપતા કહ્યુંકે ગામમાં કોઇને વાત કરીશ તો ફરીવાર ગામની સીમમાં આવશો તો પતિ પત્નિ બંનેને મારી નાખવાની ઘમકી આરોપીઓએ આપી હતી. આ બાબતે  દૂષ્કર્મનો ભોગ બનનાર પીડીતા દૂષ્કર્મ કરનાર તેમજ આ ગુનામા મદદગારી કરનાર (1) નવઘણ સેંઘાભાઇ રબારી, (2) જલુભાઇ તળજાભાઇ રબારી, (3) વિક્રમ ગાંડાભાઈ રબારી, (4) રમેશ  હરજીભાઇ રબારી તમામ રહે. કરીયાલા ગામ વિરમગામ તાલુકાનાઓ સામે પિડીતાએ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. પોલીસે સમગ્ર મામલે ઉપયુક્ત ૪ શખ્સો સામે ગુનો નોંઘી આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here