Sunday, August 9, 2026
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામને જિલ્લાનો દરજ્જાની માંગ સાથે વિરમગામ જિલ્લા આયોજન સમિતિના સભ્યો એક દિવસના...

વિરમગામને જિલ્લાનો દરજ્જાની માંગ સાથે વિરમગામ જિલ્લા આયોજન સમિતિના સભ્યો એક દિવસના પ્રતિક ઉપવાસ ઘરણા પર…

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટે શહેરના જાગૃત નાગરિક અને જિલ્લા આયોજન સહિતના સભ્યો દ્વારા ગત તા-15 જુનના રોજ વિરમગામ શહેરનાં જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ. આ બાબતે વિરમગામ તાલુકાને જિલ્લાનો દરજ્જો આપવા માટે  દિવસ 15 મા રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવાની માંગ સામે આજ રોજ 25 થી વઘુ દિવસ વિતવા છતાં રાજ્યના મુખ્યમંત્રી સહિત કોઈ અઘિકારીઓના હકારાત્મક વલણ કે જવાબ ન મળતાં આજરોજ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા નાછુટકે વિરમગામ તાલુકા સેવાસદન બહાર એક દિવસના પ્રતિક ઉપવાસ ઘરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
આ ઉપવાસ ઘરણાના કાર્યક્રમમાં જયપ્રકાશ પી. મચ્છર, મુર્તઝા પટેલ, ગૌરવ વી. શાહ, આશિષ જે. ગુપ્તા, સુમન સોની, રણછોડ પી. જાદવ, પ્રતિક ડગલી, વિજયસિંહ ચાવડા સહિત વિરમગામ વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ, ગામના વરિષ્ઠ નાગરિકો, વકીલો 15 થી વઘુ લોકો એક દિવસના પ્રતિક ઉપવાસ ઘરણામા જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત થતી માહીતી અનુસાર આ ઘરણાના કાર્યક્રમની તંત્ર દ્વારા કોઈ મંજુરી મળી નથી.

વિરમગામને જિલ્લા ની માંગણી શા માટે……???

અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર સમા એક સમયના ‘વાયા વિરમગામ’ને નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૬૫ વર્ષો બાદ પણ શહેરની પ્રજાને અનેક નેતાઓના ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થે ની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસેને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે.
વિરમગામ ઐતિહાસિકતા ધરાવવા સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલ્વે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારા સભ્યો-સંસદ સભ્યો, અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામ ને જિલ્લો જાહેર કરવામાં આવશે. આવા ઠાલા વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. વિરમગામને જિલ્લો જાહેર કરો અને ગતિશીલ ગુજરાત સાથે ગતિશીલ વિરમગામ પણ બનાવો જેના માટે વિરમગામ શહેર તથા પંથકના નાગરિકો દ્વારા વિરમગામ શહેર અને પંથકમાં વિરમગામ જિલ્લા આયોજન સમિતિ રચી લોક જાગૃતિની ચળવળ શરૂ કરવામાં આવી છે. આજરોજ વિરમગામ જીલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામને જિલ્લાનો દરજ્જાની પ્રબળ માંગ સાથે શહેરના મુનસર રોડ થી તાલુકા સેવા સદન સુઘી બેનરો સાથે વિશાળ રેલી યોજી મુખ્યમંત્રીને અનુલક્ષીને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઐતિહાસિક શહેર સ્વતંત્રતા અને સત્યાગ્રહમા ખૂબજ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ વિકાસની સાથે જિલ્લાની વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ભૌગોલિક રીતે વિરમગામ શહેર ગુજરાતનું હાર્ટ સમાન છે. જ્યાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત એમ બીલકુલ મઘ્યમાં અને અવરજવર માટે ખૂબજ સરળ રહે છે. વિરમગામની આજુબાજુ માંડલ, દેત્રોજ, રામપુરા, પાટડી, દશાડા, અને નળકાંઠાના 50 જેટલાં ગામડાઓની વચ્ચે વિરમગામ જિલ્લો બનાવવા માટે અનુકુળ છે.

હાલમા પ્રાંત કચેરી કાર્યરત છે. જ્યાં બીજી જિલ્લાની સામ્યતા ઘરાવતુ કાર્યાલય પણ સમાવેશ થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે આ આવેદનના તમામ મુદ્દાઓનો મુખ્ય હેતું વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટે નો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

perabet

pulibet

vdcasino

holiganbet

Hacking Forum

kıbrıs escort

vdcasino

jojobet giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

jojobet giriş

holiganbet güncel giriş

fixbet

jojobet

marsbahis güncel giriş

vdcasino

jojobet giriş

jojobet

holiganbet giriş

vdcasino

grandpashabet

jojobet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

betvakti

betvole

betwoon

betwild

1