વિરમગામ ટાઉન પોલીસે સુથારફળી ચોકમાંથી શ્રાવણીયો જુગાર રમતા 6 શકુનીઓને ઝડપ્યા

0
79

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આઘારે સુથારફળી ચોકમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂ.૧૪,૧૦૦ના રોકડ સહીત મુદ્દામાલ સાથે ઝડપાયા. જેમાં રાકેશ નાનુભાઇ જોષી, હુસેન અજગર કદીમા રહે.અલીગઢ, નિકુલ જગદિશભાઇ શેઠ, અનીલ ત્રિલોક દેસાઇ, હર્ષ હિતેશભાઇ દેસાઇ, સમીર કીરીટભાઇ રહે તમામ વિરમગામ સુથારફળી ચોક વિસ્તારમાં ખૂલ્લી જગ્યા એ જુગાર રમતા ઝડાપાયા હતા.જેઓ પાસે થી જુગાર દરમિયાન રૂ.૧૪,૧૦૦/- ના રોકડ સાથે શ્રાવણીયો જુગાર રમતા ઝડપાયા હતા. ઉલ્લેખનીય છેકે સમગ્ર મહીના દરમિયાન અનેક જગ્યાઓએ જુગાર રમાયાના સૂત્રોપાસેથી સમાચાર મળ્યા છે. ત્યારે વિરમગામ ટાઉન પોલીસ જુજ વ્યક્તિઓને ઝડપી સંતોષ માણ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here