Monday, August 31, 2026
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35મી ભવ્ય...

વિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35મી ભવ્ય રથયાત્રા

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ રાજમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી ભગવાન જગન્નાથની 35 મી ભવ્ય રથયાત્રા, હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની.

અષાઢીબીજના વિરમગામ શહેર સહિત રાજ્યભરમાં અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગ વાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી. વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલથી દર વર્ષની જેમ વર્ષે પણ આજે અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ પૌરાણિક રામમહેલ મંદિરથી  રવિવારના રોજ બપોર 12.39 કલાકે ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી પર પરિક્રમા સ્વુરપે રથયાત્રા પ્રસ્થાન થઇ હતી રથયાત્રા માં હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની આ ભવ્ય રથયાત્રા માં જોડાઇ હતી. આ રથયાત્રામાં સંતો – મહંતો, રાજકીય અગ્રણીઓ તથા અનેક શ્રદ્ધાળુઓ જોડાયાં હતા.
સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે. વિવિઘ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથના રંગમા રંગાયુ હતું.
આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી કાસમપુરા,

વખારફળી, સુથારફળી, વી.પી.રોડ, ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા ,પાનચકલા, ચોક્સી બજાર, બોરડીબજાર, ટાવર થઇ સાંજે નિજ મંદિર પહોંચી હતી આ રથયાત્રામા  સાઘુ-સંતો, ભજન મંડળીઓ અગ્રણીઓ, સહિત જયશ્રી રામ બજરંગી અખાડા વિવિધ  કરતબબાજો,ઉપરાંત  રથયાત્રા રૂટ પર  ઠેકઠેકાણે પાણી પરબ, નાસ્તા સહિત સેવા કેન્દ્રો સેવા આપી હતી. વિરમગામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથ ની રથયાત્રા નગરચર્યા કરી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.
આ રથયાત્રા મા  અગાઉ વિરમગામ શહેરમાં જિલ્લા આયોજન સહિત દ્વારા વિરમગામ ને જિલ્લા નો દરજ્જા ની માંગ સાથે આજરોજ વિરમગામ ની રથયાત્રા માં એક ટ્રેક્ટર મા વિવિધ બેનરો સાથે જાગૃતી માટેના અભિયાન કરવામાં આવ્યું હતું.
વિરમગામ શહેરમાં નિકળનાર રથયાત્રા ને લઇને  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની સાથોસાથ વિરમગામ શહેરમાં ના ઇતિહાસ મા અગાઉ વિરમગામ ટાઉન પોલીસ મથક ના પીઆઈ વી.બી. જાડેજા દ્વારા શહેરના વિવિઘ માર્ગો પર લગાવેલા સીસીટીવી ઉપયોગ કરવામા આવ્યો હતો  જેમા શહેર ના ટાવર પાસે, ગોલવાડી દરવાજા,બસસ્ટેન્ડ રોડ,રેલવે સ્ટેશન રોડ,ભરવાડી દરવાજા એમ કુલ રથયાત્રા ના રૂટ પર આશરે 20 થી વઘુ સીસીટીવી કેમેરા થી એલઇડી સ્ક્રીન પર તમામ ગતિવિધિ ઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવ્યું હતું. તેમજ  ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ત્યારે રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ની નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતાં હોય છે. ત્યારે આ રથયાત્રા દરમિયાન વિરમગામ શહેરમાં રથયાત્રા ના રૂટ પર પોલીસ કર્મચારીઓ માટે સર્વ હિતાય ફાઉન્ડેશન દ્વારા ઠંડા વરીયાળી શરબત નું વિતરણ કરવામા આવ્યું  આશરે 1200 થી વઘુ ઠંડા વરીયાળી શરબત ની બોટલો નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ સેવા યજ્ઞ માં સર્વ હિતાય ફાઉન્ડેશન ના હરિશભાઇ મચ્છર, મુર્તઝા પટેલ, નરેશદાન ગઢવી, અમિત સચ્ચદેવ, હાર્દિક પટેલ સહિત સેવાભાવી લોકો દ્વારા રથયાત્રા દરમિયાન પોલીસ કર્મચારીઓ ને ઠંડા વરીયાળી શરબત નુ વિતરણ કરવામાઆવ્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

vdcasino

meritking

holiganbet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

Bahisnow

Bahisnow

mars-bahis

holiganbet giriş

jojobet

jojobet giriş

hasbet

antalya dedektör

casibom

antalya dedektör

parmabet

bahis siteleri

bullbahis

taraftarium

Sekabet

bahis siteleri

deneme bonusu veren siteler

parmabet

bahis siteleri

Trust Wallet Card

https://gmailcookie.com/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

bahis siteleri

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

deneme bonusu

Buy Gmail Cookies

Trust Wallet Card

taraftarium24

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

rovbet

Hacks

film izle

casibom

casibom

jojobet

jojobet

1