વિરમગામ વિઘાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલએ વિશાળ રોડ શો યોજ્યો

0
73
PIYUSH GAJJAR – VIRAMGAM
 
આજે ગુજરાત વિઘાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આજે ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો પોતના પ્રચાર માટેનો છેલ્લો દિવસ છે.  આજે સાંજે 5 કલાકથી રેલી-સભાનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયો ત્યારે વિરમ ગામ વિઘાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલે આજે વિરમગામ શહેરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. શહેરના વિવિઘ માર્ગો પર રોડ શો સાથે બાઇક રેલી યોજી હતી. જેમા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here