વિશ્વ હિંદુ પરિષદ ધ્વારા ઝાલોદ દશેરા નાં દિવશે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજોયો

0
424
 NewsTok24 – Digvijaysinh Darbaar – Jhalod
દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ ધ્વારા દેવગઢ બારિયામાં દશેરા નાં દિવશે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ યોજોયો  ખાતે દશેરા ના દિવસે વિહિપ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમસ્ત કાર્યકર્તાઓ એ ઉત્શાભેર ભાગ લીધો હતો. આકાર્યક્ર્મ નું સંચાલન મનીષ  પંચાલ બજ્રંદળ જીલ્લા સહ સંયોજક અને દર્શન પરમારે સંભાળ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here