Saturday, November 9, 2024
Google search engine
HomeGodhra - Panchmahalવિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ દુર્ગાવાહિની ગોધરા નગર દ્વારા દુર્ગાષ્ટમી અને શસ્ત્ર...

વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ દુર્ગાવાહિની ગોધરા નગર દ્વારા દુર્ગાષ્ટમી અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ દુર્ગાવાહિની ગોધરા નગર દ્વારા દુર્ગાષ્ટમી અને શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં દુર્ગા સપત્સતી ના પાઠ નું પઠન અને શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું હતું વિજયા દશમી પર્વ એટલે અધર્મ પર ધર્મ નો વિજય.ધર્માંતરણ,લવજેહાદ અને લેન્ડ જેહાદ જેવી ઘટના ઓ સામે હિન્દુ સમાજ ને સંગઠિત થઈ ને આ આસુરી શક્તિ ઓ સામે લડી ને સનાતન ધર્મ,હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ નું રક્ષણ કરવું પડશે અને અધર્મ પર ધર્મ ના વિજય નો સંદેશ સમાજ ને પોહચાડવા માં આવ્યો આ ઉત્સવ માં સમાજ ના બધીજ જ્ઞાતિ ના લોકો જોડાયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments