Saturday, August 8, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી.

ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી.

શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ભારતભરમાં ઊજવવામા આવે છે. આજરોજ તારીખ. ૧૭/૦૨/૨૦૧૯ ના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિતે ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો  વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દેશભક્તિના ગીતો સાથે નીકાળવામાં આવી હતી અને બજારમાં ચામુંડા માતાજી મંદિરના ચોકમાં મૌન પાળી જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં શાહિદ થયેલા આપણાં જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને ત્યાર બાદ વિશ્વકર્મા મંદિરે ભગવાન વિશ્વકર્માની આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા, ગાંગરડી, ચંદલા, જાંબુઆ, ટૂંકી વિગેરે ગામોના પંચાલ સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

betebet

pulibet

vdcasino

holiganbet

Hacking Forum

kıbrıs escort

vdcasino

jojobet giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

jojobet

holiganbet güncel giriş

fixbet

jojobet

marsbahis güncel giriş

vdcasino

jojobet

jojobet

holiganbet giriş

vdcasino

grandpashabet

jojobet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

grandpashabet

betpark

antikbet

meritbet

anadolucasino

acerbet

marsbahis

1