Friday, October 16, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાનાં પાંચવાડા પાસે વહેલી સવારમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ઘાસ...

ગરબાડા તાલુકાનાં પાંચવાડા પાસે વહેલી સવારમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ઘાસ સહિત ટ્રક બળીને ખાખ

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272

Priyank Chauhan – Garbada     

          ગરબાડા તાલુકાનાં દેવધાથી પાંચવાડા વચ્ચે હાઇવે ઉપર ઘાસ ભરેલી ટ્રકમાં વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. દાહોદથી ફાયરબ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ટ્રક તથા ટ્રકની અંદર રાખેલ તમામ ઘાસ બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત આશરે રૂપિયા પંદર લાખ જેટલું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ ઘટના બાબતે ટ્રકના ડ્રાઇવરે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

        પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલ તારીખ.૧૩/૦૪/૨૦૧૬ ના રોજ સાંજના આશરે સાતેક વાગે ખેડા જિલ્લાના કારસલ ગામેથી ડાંગરની ઘાસની ગાઠો ભરીને મધ્યપ્રદેશના ભાભરા આવવા નીકળેલ ટ્રક નંબર.જીજે.૯.ઝેડ.૨૪૪૪ માં આજરોજ તારીખ.૧૪/૦૪/૨૦૧૬ ના રોજ  વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે દાહોદથી ભાભરા જતાં હાઇવે ઉપર પાંચવાડા ગામ પાસે ટ્રકના નીચેના ભાગમાં સોર્ટસર્કિટથી આગ લાગેલ અને આ ટ્રકની પાછળ આવતી બસના ચાલકે ટ્રકને ઓવરટેક કરીને ટ્રકના ડ્રાઇવરને ટ્રકની નીચેના ભાગમાં આગ લાગેલ છે તેવું કહેતા ટ્રકના ડ્રાઇવરે ટ્રક ઊભી રાખી ડ્રાઇવર તથા ક્લીનર નીચે ઊતરેલ તથા બસનો ડ્રાઇવર પણ નીચે ઊતરેલ અને ટ્રકના ડ્રાઇવરે અને ક્લીનરે ટ્રક નીચે જોતાં ટ્રકમાં નીચેના ભાગમાં આગ લાગેલ હોવાનું માલૂમ પડતાં તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ઓલવાયેલ નહીં અને જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં આખી ટ્રક બળવા લાગી હતી. જેથી બસના ડ્રાઇવરે ૧૦૮ ને ફોન કરીને આ બાબતની જાણ કરેલ. દાહોદથી ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો  ટ્રક તથા ટ્રકની અંદર રાખેલ ઘાસ બળીને ખાખ થઈ ગયેલ હતું જે પ્રસ્તુત તસવીરોમાં નજરે પડે છે.

        ઘાસ ભરેલ ટ્રક બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત આશરે રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- જેટલું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી. આ ઘટના સંદર્ભે ટ્રકના ડ્રાઇવર શોકત ઇશાક હસને ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે જેથી ગરબાડા પોલીસે જાણવાજોગ ૩/૧૬ થી નોંધ કરેલ છે.

(Byte : શોકત ઇશાક હસન (ટ્રક ડ્રાઇવર) : ખેડા જિલ્લાના કારસલ ગામેથી ઘાસની ગાઠો ભરી ભાભરા ગામે આતિકભાઈએ મંગાવેલ હોય હું તથા ટ્રકનો ક્લીનર સુફિયાન ઈદરિસ બંગલી ભાભરા આવવા માટે નીકળેલા. આજે સવારે ૩:૫૫ વાગ્યાના સુમારે મારી પાછળ આવતી બસના ચાલકે મારી ટ્રકને ઓવરટેક કરી મારી ટ્રક ઊભી રખાવીને મને કીધું કે ટ્રકમાં નીચેના ભાગે આગ લાગી છે એટલે મે તથા ક્લીનરે નીચે ઉતરીને જોતાં ટ્રકની નીચે સોર્ટસર્કિટથી આગ લાગેલનું માલૂમ પડતાં મે તથા ક્લીનરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પણ આગ બુઝાયેલ નહી અને આગ એકદમ વકરતા બસના ચાલકે ૧૦૮ ને ફોન કરીને જાણ કરેલ અને ફાયરબ્રિગેડ આવી જતાં આગ ઓલવી હતી. ઘાસ તથા ટ્રક બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત અંદાજે પંદર લાખ જેટલું નુકશાન થયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

hacklink panel

casinoper

betsmove

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom güncel giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

damabet

bcgame

bcgame

fixbet

Lorevia

sakarya escort bayan

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

goldenbahis

betsat

betsat

meritking

casibom

betkom

jojobet

링크모음

winbum giriş

bets10

Grandpashabet Güncel Giriş

betsat

Giftcardmall/mygift

casibom

Casibom

Casibom

casibom

matbet

casibom

starzbet

jojobet

casibom

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

betasus

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

meritking giriş

marsbahis giriş

ankara escort

jojobet

betsat

1