Tuesday, September 29, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના સીમળીયા ગામમાં વીજળી પડતા પાંચ લોકો ઘાયલ, નઢેલાવમાં એકનું મોત, નવા ફળિયામાં...

ગરબાડા તાલુકાના સીમળીયા ગામમાં વીજળી પડતા પાંચ લોકો ઘાયલ, નઢેલાવમાં એકનું મોત, નવા ફળિયામાં બે બળદના મોત તથા અન્ય એક ઘાયલ

 VIPUL JOSHI –– GARBADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયા ગામમાં વિજળી પડતા પાંચ વ્યક્તિઓ ગંભીર રૂપે ઘાયલ થયેલ છે. તથા નઢેલાવ ગામમાં એક વ્યક્તિઓનું વીજળી પડવાથી મોત નિપજયું અને નવા ફળિયામાં બે બળદના પણ મૃત્યુ થયેલ છે. તથા અન્ય એક ઘાયલ.

વધુમાં ટ્રેક્ટરમાં ભરેલું ઘાસ પણ સળગી ગયું. વીજળી પાડવાથી ઈજા પામેલ તમામને ગરબાડાના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા સારવાર બાદ હાલ તમામની તબિયત સુધારા પર છે.

મળેલ માહિતીના આધારે ગરબાડાના સીમલીયા ગામના લીમ ફળિયામાં શુક્રવારના રોજ ઝરી કળસીયા ગામના આશ્રમ ફળિયામાં રહેતા 63 વર્ષીય થાવરિયાભાઈ મોતિયાભાઈ માવી, 06 વર્ષનો રિતેશ રતનસિંહ માવી, 60 વર્ષની જોખીબેન થાવરીયાભાઈ માવી તેમજ નઢેલાવ ગામના તેમના ભાણેજ પ્રકાશ ઉ. વ. ૧૭ વર્ષ તેમજ વર્ષા ઉ.વ. 15 વર્ષનાઓ પણ ટ્રેક્ટરમાં બેસીને ઘાસ લેવા માટે લીમ ફળિયાના હેલીપેડ પાસે આવેલ ખેતરમાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસ ભરી રહ્યા હતા તેવામાં બપોરના ચાર વાગ્યાની આસપાસ ગરબાડા પંથકમાં ભયંકર વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેવામાં હેલીપેડની પાસે ટ્રેક્ટરમાં ઘાસ ભરતા આ પાંચેય લોકો વરસાદ અને ભયંકર વીજળીના અવાજના કારણે ટ્રેકટરની ટોલી નીચે બેસી ગયા હતા જેમાં અચાનક વીજળી પડતા ટ્રેકટરની ટોલીમાં ભરેલ ઘાસ સળગી ગયું હતું. જ્યારે ટોલી નીચે બેઠેલ થાવરીયાભાઈને માથાના ભાગે વર્ષાને ડાબા હાથના ખભાની ચામડી બળી ગઈ હતી જ્યારે પ્રકાશને જમણા હાથે ઝટકો લાગ્યો હતો તેમજ 6 વર્ષના રીતેશને જમણા હાથની કોણીની ચામડી બળી ગઈ હતી અને જોખી બેનને થાપાના ભાગની ચામડી બળી ગઈ હતી. આ સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાસે આવેલ સરકારી દવાખાનામાં તમામને લાવવામાં આવ્યા હતા. વીજળીથી ઈજા પામેલ લોકોને ગરબાડા સરકારી હોસ્પિટલના તબીબ ડોકટર આર.કે મહેતા દ્વારા તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હતી. તેમજ ડોક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ પાંચેય લોકોની તબિયત સુધારા પર છે.

ગરબાડા તાલુકામાં અડધા કલાકના ભારે વરસાદના પગલે તાલુકામાં ત્રણ અલગ અલગ સ્થળે આકાશી વીજળી પડી હતી નવા ફળિયા, નઢેલાવ  અને સીમલયા માં જેમાં નઢેલાવ ગામે કેટલાક વ્યક્તિઓ કામ કરતાં હતા અને ખેતીકામમાં ૧૨ વર્ષીય ડામોર આશિષ પણ જાેડાયો હતો. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતાં ૧૨ વર્ષીય આષિશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતાં ક્ષણભરમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ સીમળીયા ગામે પણ વીજળી પડતાં ટ્રેકટરની ટોલીમાં ભરેલ ઘાસ બળી ગયું હતું. જ્યારે પાંચ લોકોને વીજળી પડવાથી ગંભીર ઈજાઓ થઈ હતી અને
તાલુકાના નવા ફળિયા ખાતે પણ વીજળી પડવાથી મોરી લાલાભાઇ મલાભાઈ પગના ભાગે ઇજા થયેલ છે અને હાલ સારવાર હેઠળ છે જ્યારે બે બળદનો વીજળી પડવાથી મરણ થયેલ છે  આમ સમગ્ર તાલુકામાં ભારે વરસાદને કડાકા-ભડાકા સાથે ભયંકર વીજળી થતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે છ જેટલા લોકોને વીજળીથી ઇજાઓ થઇ હતી અને બે બળદો ના પણ મોત નિપજ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

casibom

AI Video Generator

ultrabet

jojobet

jojobet

casibom

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

jokercard ca check balance

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

casibom giriş

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

cardholder jokercard ca

jojobet

casibom

vdcasino

vdcasino giriş

casibom

casibom

casibom

ultrabet

hacklink panel

casinoper

jojobet

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom

giftcardmall/mygift

giftcardmall/mygift

betcool giriş

betcool

betcool

zbahis güncel giriş

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

1