Thursday, July 23, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં વ્યસન મુક્તિ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢી ગરબાડા મામલતદારને...

ગરબાડા તાલુકામાં વ્યસન મુક્તિ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢી ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan – Garbada

 

આદિવાસી સમાજના લોકો દ્વારા તારીખ.૧૩/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા રામદેવજી મંદિરે, સમાજ વ્યસન મુક્ત બને તે માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગરબાડા તાલુકામાં દારૂનું વેચાણ બંધ થાય અને દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ખાસ કરીને ઘરડી ગાયોને કતલખાને મોકલવાના બદલે ગૌશાળામાં મોકલવામાં આવે તે બાબતની આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બાબતની સમાજમાં જાગૃતિ લાવવા તારીખ.૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા ગામમાં રેલી કાઢી ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેના ભાગરૂપે આજરોજ તારીખ.૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા ગામમાં આદિવાસી સમાજના લોકોએ વ્યસન મુક્તિના બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી સમાજ વ્યસન મુક્ત બને તેમજ ઘરડી ગાયોને કતલખાને મોકલવાના બદલે ગૌશાળામાં મોકલવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી સાથે ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આપ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ગરબાડા તાલુકો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલો અતિ પછાત તાલુકો છે. આ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસી પ્રજા રહે છે જે આખો દિવસ મજૂરી કરી આવક મેળવે છે જે આખો દિવસ મહેનત કરેલી આવક છેલ્લે દારૂ પીવામાં વેડફી નાંખે છે જેના કારણે તેમનું આખું કુટુંબ બરબાદ થઈ જાય છે અને  જે કઈ પણ માલ મિલકત હોય તે પણ વેચી નાંખતા હોય છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તેવું માત્ર ને માત્ર કહેવા માટેજ છે પરંતુ તેનો વાસ્તવિક રીતે અમલ થતો નથી. ગરબાડા તાલુકામાં ઠેરઠેર દારૂની હાટડીઓ ધમધમે છે. જ્યારે જોઇયે, જેટલો જોઇયે તેટલો દેશી-વિદેશી દારૂ ગમે ત્યારે મળી જાય છે. જેના કારણે લોકો દારૂની લતે ચઢી પોતાનું જીવન બરબાદ કરી નાંખે છે અને ખાસ કરીને આજની યુવા પેઢી દારૂની લતમાં પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. જેથી ગરબાડા તાલુકામાં દારૂનું વેચાણ સદંતર બંધ થાય અને લોકો વ્યસન મુક્ત બને તેવી અમારી માંગણી છે.

વધુમાં ખેડૂતો દ્વારા પોતાની ઘરડી ગાયોને નજીવી કિંમતમાં કતલખાને વેચી દેવામાં આવે છે. જો તે ગાયો કતલખાનાના બદલે ગૌશાળામાં મોકલી દેવામાં આવે તો ગાયોનો જીવ બચી જાય. માટે ગરબાડા તાલુકાનાં હાટ બજારમાં ગાયોના ખરીદ-વેચાણ ઉપર સરકારશ્રીના નિયમ મુજબ પ્રતિબંધ મૂકવા અમારી માંગણી છે.

આવેદન પત્ર આપતી વખતે ગરબાડા તાલુકાના સાધુ સંતો તેમજ ગરબાડા તાલુકાનાં અન્ય માણસો તેમજ ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં  વ્યસનમુક્તિ માટેનું આવેદન પત્ર ગરબાડા મામલતદારને આપવામાં આવ્યું હતું જે આવેદન પત્ર ગરબાડા મામલતદાર સ્વીકારતા તસવીરમાં નજરે પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

vdcasino

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

padişahbet

marsbahis

casibom

casibom

deneme bonusu veren siteler

meritking

deneme bonusu

meritking

crypto scam

meritking

meritking

madridbet

meritking

doeda

spyhackerz

jojobet

şanlıurfa konteyner

casibom giriş

pusulabet

grandpashabet

pusulabet

piabellacasino giriş

jojobet

deneme bonusu

jojobet güncel giriş

deneme bonusu veren siteler

deneme bonusu

vdcasino

1xbet

vdcasino

giftcardmall/mygift

tümbet

piabellacasino

betcio giriş

betcio

bets10 sorunsuz giriş

deneme bonusu

ultrabet giriş

jojobet

casibom giriş

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

dizipal

deneme bonusu veren siteler

vdcasino

jojobet

Hacking Forum

modabet

vdcasino giriş

casibom

vdcasino giriş

@SEO_DEAD_PORN IN TELEGRAM - HACKED SEO BACKLINKS, CHİLD BULK LINK POSTING, DEAD BOOST PORN SEO RANKING

jojobet giriş

marsbahis

holiganbet

dizipal

jojobet güncel giriş

1