Sunday, September 20, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સર્જાયા મહાભારતના દ્રશ્યો, બંને પક્ષો તરફથી સામસામે...

ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સર્જાયા મહાભારતના દ્રશ્યો, બંને પક્ષો તરફથી સામસામે પોલિસ ફરિયાદ નોંધાવાઇ.

Priyank-new-Passport-Pic-258x300(1)

 

 

logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

ગરબાડા તાલુકા પંચાયતમાં બજેટને અનુલક્ષીને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાન્ય  સભામાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના વસ્ત્રહરણ સહીત મારામારી થઈ હતી. સામાન્ય સભામાં અધીકારીઓની ઉપસ્થિતીમાં ભાજપના સભ્યોએ મહીલા પ્રમુખને તથા તેમના પતિને માર માર્યો હોવાની ગરબાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ શૈલેષભાઈ ભાભોરે (૧) કમલેશભાઈ દિતાભાઈ માવી,રહે.ઝરીબુઝર્ગ, (૨) માજુભાઈ તેરસિંગભાઇ ભાભોર, રહે.છરછોડા (૩) લાલુભાઈ કુકાભાઈ ભુરિયા, રહે.ખારવા (૪) બાલુભાઈ દેહદા રહે.દેવધા (૫) અમનાબેન બાલુભાઈ દેહદા રહે.દેવધા તથા બીજા માણસો વિરુદ્ધ ગરબાડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકા પંચાયતમાં તારીખ.૧૪/૦૩/૨૦૧૬ ના રોજ બજેટને અનુલક્ષીને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાન્ય સભા સાંજના ૦૪:૩૦ કલાકના અરસામાં ગરબાડા તાલુકા પંચાયતના સભાખંડમાં શરૂ હતી ત્યારે ગરબાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ઉષાબેનના પતિભાભોર શૈલેષભાઈ પ્રમુખની ચેમ્બરમાં બેઠા હતા તે વખતે આ કામના આરોપીઓ એકસંપ થઈ ભાભોર શૈલેષભાઈને કહેલ કે, “ઉપપ્રમુખ લાલચંદભાઈ તથા સભ્ય નરસિંગભાઇનું અપહરણ કરી ગયેલ તે કેસનું સમાધાન કેમ કરાવતો નથી અને અમારા નામ કેમ ફરિયાદમાં લખાવડાવેલા તેમ કહી માં-બેન સમાણી ગાળો આપી તારી પત્ની ઉષાને ઉઠાવી લઈ જઇશું” તેમ કહી આરોપી નં.૧ કમલેશભાઈ દિતાભાઈ માવીએ ફરિયાદી શૈલેષભાઈને ખુરશી મારતા ખસી ગયેલ અને આરોપી નં.૨ માજુભાઈ તેરસિંગભાઇ ભાભોરનાએ હાથ પકડી તમામ આરોપીઓ ફરિયાદી શૈલેષભાઈને સભાખંડમા લઈ જઈ તમે મોટા પ્રમુખ થઈ ગયા આ સમાધાન નહીં કરાવશો તો ફરિયાદી શૈલેષભાઈ તથા તાલુકા પ્રમુખ ઉષાબેનને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ફરિયાદી શૈલેષભાઈને ઢોલઝાપટ મારી તથા ઉષાબેનને આરોપી નં.૫ અમનાબેન બાલુભાઈ દેહદાનીએ સાડી પકડી ખેંચી નાખી તથા પેટના ભાગે પાકીટ મારી તથા આરોપી નં.૨ માજુભાઈ તેરસિંગભાઇ ભાભોરનાએ થપ્પડ મારી ઉષાબેનને ઉઠાવી લઈ જવાની ધમકી આપેલ છે.

આ બાબતે ગરબાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ભાભોર ઉષાબેનના પતિ ભાભોર શૈલેષભાઇ નારૂભાઈએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૦/૧૬ ઇ.પી.કો.કલમ.૧૪૩, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 તેવીજ રીતે સામા પક્ષના અમનાબેન બાબુભાઇ દેહદાએ પણ (૧) ઉષાબેન શૈલેષભાઈ ભાભોર (૨) શૈલેષભાઈ નારૂભાઈ ભાભોર (૩) હરજીભાઇ પુંજાભાઇ નગોતા (૪) ગોરચંદભાઈ લાલુભાઈ ગણાવા (૫) કાળુભાઇ પુંજાભાઈ નગોતા વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં સામી ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની વિગત એવિ છે કે, તારીખ.૧૪/૦૩/૨૦૧૬ ના રોજ સાંજે પાંચ કલાકે ગરબાડા તાલુકા પંચાયતમાં બજેટની મિટિંગ હોય આરોપી નં.૧ ઉષાબેન શૈલેષભાઈ ભાભોર તાલુકા પ્રમુખ હોય અને તેઓને ફરિયાદી અમનાબેને તેમના વિસ્તારના કામો બાબતે પ્રશ્ન પૂછતા ઉષાબેન શૈલેષભાઈ ભાભોર એકદમ ઉશ્કેરાઈ જઈ શું પ્રશ્ન પૂછે છે તેમ કહી માં-બેન સમણી ગાળો આપી કબજો તથા સાડી પકડી મોઢા ઉપર થપ્પડ મારી વાળ પકડી ખેચી નાખેલ તથા આરોપી નં.૨ થી ૫ નાઓ દોડી આવી આવી પાંચેય આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદી અમનાબેનને માં-બેન સમાણી ગાળો આપી તું કોંગ્રેસમાં ચૂંટાયેલ છે અને ભાજપના સભ્યો સાથે કેમ રહે છે ? તું જો ભાજપના સભ્યો સાથે રહીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી માં-બેન સમણી ગાળો આપેલ છે.

આ બાબતની અમનાબેન બાલુભાઈ દેહદાએ પણ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૧/૧૬ ઇ.પી.કો.કલમ.૧૪૩,૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

ardaspor

cyberleek token

meritking

meritking

###

winbum adres

marsbahis

marsbahis güncel adres

rovbet güncel giriş

Hacks

film izle

casibom güncel giriş

casibom

betwild giriş

betwild

norabahis yeni giriş

1xbet

AI Video Generator

timebet

jojobet

madridbet

casibom

casibom

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

jokercard ca

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

betmatik

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

jokercard ca

casinoper

sweet bonanza oyna

vdcasino

vdcasino

casibom

casibom

casibom

casibom

hacklink panel

casinoper

casinoper

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

1