Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ એ સરદપૂનમ તારક મેહતા કા ઉલટા ચશ્માં ફેમ સોઢી ,...

દાહોદ એ સરદપૂનમ તારક મેહતા કા ઉલટા ચશ્માં ફેમ સોઢી , ટપુ અને અબ્દુલ ની સાથે મનાવી

Picture 001
NewsTok24 – Keyur Parmar  –  Dahod
                                             દાહોદ સીટી ગ્રાઉંડ ગઈકાલે સાંજે વિકાસ વર્મા આયોજિત સરદપૂનમ નાં ગરબા માં મશહુર  કોમેડી સીરીઅલ તારક મેહતા કા ઉલટા ચશ્માં ફેમ સોઢી , ટપુ અને અબ્દુલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો સાથે વાતો કરી  કરી હતી. આ પ્રસંગે સોઢી  એ દાહોદ જીલ્લા પોલીસ વડા ના  લીધેલા ભોજન ની તારીફ કરી હતી. અને શરૂઆત માં કલાકારો ને જોવા ભીડ ઉમડતા તકલીફ પડી હતી પરંતુ પાછળ થી લોકો એ ધીરજ રાખી હતી. ખાસ તો નાના ભુક્લ્કાઓ કલાકારો ને જોઈ ને ખુબજ ખુશ દહીં ગયા હતા. પરંતુ  સીટી ગ્રાઉંડ ઉપર કલાકારો એ ઓછો સમય આપતા લોકો રોષે ભરાયા હતા.
                          ઉલ્લેખનીય છે કે જયારે આવો પ્રસંગ કે સેલીબ્રીટી દાહોદ આવતી હોઈ તો પેહલા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન થતુ હોય છે પરંતુ આ વખતે આયોજકે આ વાર્તા ના રાખતા અને પત્રકારો સાથે બોઉંન્સારોએ ધક્કા મુક્કી કરતા પત્રકારો રોષે ભરાયા હતા. 
                                       
                                  
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments