Sunday, September 6, 2026
Google search engine
HomeDahod - દાહોદપ્રદેશ નિરીક્ષકોની ટીમે સંભવિત યાદી તૈયાર કરવાનું શરુ કર્યું,દાહોદ જીલ્લામાં ભાજપ માટે...

પ્રદેશ નિરીક્ષકોની ટીમે સંભવિત યાદી તૈયાર કરવાનું શરુ કર્યું,દાહોદ જીલ્લામાં ભાજપ માટે વાતાવરણ સાનુકુળ  : અમિત ઠાકર 

        Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લાના દાહોદ શહેર ખાતે  ગઈકાલથી  પ્રદેશ  નિરીક્ષકોની ટીમ જેમાં અમીત ઠાકર પ્રભારી દાહોદ જીલ્લા, સુનીલ સોલંકી માજી મેયર વડોદરા , ઉર્મિલાબેન વસાવા માજી પ્રદેશ મંત્રીએ  કામગીરી શરુ કરી દીધી હતી. જેમાં ફતેપુરા , સંજેલી અને ઝાલોદની અરજીઓ ની  સુનવણી ની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. આજે   ધાનપુર , ગરબાડા અને દેવગઢ બારિયાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે સાથે દાહોદ તાલુકો પણ આવરી લેવાયો છે. દાહોદ શહેર ની અરજીની પ્રક્રિયા પરમદિવસે એટલે કે શુક્રવારે હાથ ધરાશે.
                                  જયારે દાહોદ સ્માર્ટ  સીટી બનવા જી રહ્યું છે ત્યારે પાણી ની સુવિધા ને ધ્યાનમાં રાઆખી મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે 850 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે.  અને આ ઉપરાંત દાહોદ થી ચિતોડગઢ નેશનલ હાઈવે નું કામ પણ શરુ કર્યું છે અને કેન્દ્રિય વિદ્યાલય નું કામ પણ શરુ થઇ ગયું છે. બીજી બાજુ ગેસ ની પાઈપ લાઈન નું કામ પણ શરુ થવાનું છે. હાલમાં અરુણ જેટલી  એ 7 શહેરો ની જાહેરાત કરી તેમા પણ દાહોદ નું નામ છે. આમ દાહોદ ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ રીતે સહકાર આપી દાહોદ જીલ્લા ના વિકાસ ને વધુ અને વધુ ઝડપથી આગળ વધારવા માટે ના અવીરત પ્રયાસો થઇ રહ્યા છે ત્યાં આપણી જીલ્લા ની જનતાની પણ અમુક ચોક્કસ જવાબદારી થાય કે આપડે સરકાર ને આ તમામ કામોમા  અને આગળ વધવા માટે મદદરૂપ થઇએ.
                            દાહોદ જીલ્લા પંચાયતમાં કુલ 400 અરજીઓ આવીછે , તાલુકા માટે કુલ 1500 અરજીઓ છે અને દાહોદ નગરપાલિકા માટે ફૂલ 210 અરજીઓ આવી છે. જેમને સાંભળવાનું હાલ કામ થઇ રહ્યું છે. ત્યાર બાદ આપ્રક્રીયા માંથી પસંગી પામેલ આર્જીઓ અને નામોનું લીસ્ટ પાર્લામેન્ટરી બોર્ડ ને સોપાશે અને ત્યાં ફાઈનલ નામો ઉપર મોહર વાગશે.
                              દાહોદ સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે ત્યારે યંગ ,ઉત્સાહી અને ટેલેન્ટેડ યુવા વય અને કામ કરવામાં પણ સ્માર્ટ  હોય તેવા ઉમેદવારો ની  ઉપર પસંદગી મુકવામાં આવશે અને 2015 અને 2016 દાહોદના લોકો માટે ખુબજ મહત્વનું છે જેને લોકોએ પોતે સમજીને સારા ઉમેદવારો ની પસંદગી કરી દાહોદ નું ભાવી ઘડતર ધ્યાન માં રાખી ને મતદાન કરવું જોઈએ.
                          તેમજ આટલી મોટી સંખ્યામા  અરજીઓ આવી હોઈ દાહોદ જીલ્લાનું વાતાવરણ ભાજપ માટે એકદમ સાનુંકુળ જણાય છે એવું દાહોદ જીલ્લાનાં પ્રભારી અમિત ઠાકરે જણાવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Bahisnow

Bahisnow

mars-bahis

holiganbet

holiganbet giriş

holiganbet giriş

superbetin

antalya dedektör

casibom

antalya dedektör

extrabet

extrabet

bullbahis

taraftarium24

Sekabet

betsat

deneme bonusu veren siteler

bahissenin

jojobet

Trust Wallet Card

https://mailcookies.net/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

betpark

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

deneme bonusu

taraftarium24

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

rovbet güncel giriş

Hacks

film izle

casibom güncel giriş

casibom

grandpashabet

grandpashabet

betpark giriş

1xbet

1