
NILKANTH VASUKIYA VIRAMGAM
આજ રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મતિથીના દિવસે પોરબંદર ચોપાટી પાસે પંડિતજીના બાવલાને હારતોરા અને પુષ્પ અર્પણ કરી નમન કરેલા. આ કાર્યક્રમમાં પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, પોરબંદર નગર સેવા સદનના પ્રમુખ ભારતીબેન મોદી, છાંયા નગર સેવા સદનના પ્રમુખ જીવાભાઇ ભુતિયા, હરીશભાઇ થાનકી, રાજશીભાઇ પરમાર, અશોકભાઇ મોઢા, દિપકભાઇ, ગીગનભાઇ, અનીલભાઇ, અમિતભાઇ, ચંદ્રેશભાઇ, અરજનભાઇ ભુતિયા, મધુભાઇ, તેજશભાઇ, કોટેચા સાહેબ, જોષીભાઇ, કેતનભાઇ, હિતેશભાઇ, કિરીટભાઇ, નિલેશભાઇ, ચેતનાબેન, સરોજબેન, અને વગેરે સંગઠન ના હોદેદારો, કાર્યકર્તા ભાઇઓ, પોરબંદર અને છાંયા નગર સેવા સદનના કાઉન્સિલો ઉપસ્થિત રહ્યા હતા.


