Saturday, August 29, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાપિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાના ઇરાદે લઈ જવામાં આવતા ૧૦...

પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાના ઇરાદે લઈ જવામાં આવતા ૧૦ ગૌવંશને ગૌરક્ષકોએ ગરબાડા તાલુકાના ગુલબાર ગામેથી ઝડપી પાડી પોલીસને જાણ કરી

 

 

કતલખાને લઈ જવાના ઇરાદે પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા ૧૦ ગૌવંશને ગૌરક્ષકોએ ગરબાડા તાલુકાના ગુલબાર ગામેથી ઝડપી પાડી પોલીસને જાણ કરી બોલાવતા ગરબાડા પોલીસે ₹.૬૦,૦૦૦/- ની કિંમતના ૧૦ ગૌવંશ તથા ₹.૪,૫૦,૦૦૦/- ની કિંમતની પિકઅપ ગાડી સહિત કુલ ₹.૫,૧૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. જ્યારે ગૌવંશની હેરાફેરી કરનાર પિકઅપ ગાડીના ચાલક તથા કંડક્ટર ગાડી મૂકી ભાગી છૂટવામાં સફળ થયેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડ માનદ પશુ કલ્યાણ અધિકારી તથા ગૌરક્ષક તરીકે સેવા આપતા કૃષ્ણકાંત સુરેશભાઈ ટાંકને આજ તા.૧૭/૧૦/૨૦૧૮ ના રોજ  વહેલી સવારે સાતેક વાગ્યે બાતમી મળેલ કે, એમ.પી તફથી પીકઅપ ગાડી નંબર.જીજે.૨૦.વી.૭૧૪૧ માં ગૌવંશ ભરી દાહોદ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા કૃષ્ણકાંત સુરેશભાઈ ટાંક તથા હિરલભાઈ ચંદ્રવદન કંથારીયા એ રીતના દાહોદથી નીકળી ગુલબાર ગામે આવી રોડ ઉપર ઊભા હતા તે વખતે સવારે આશરે પોણા આઠેક વાગ્યાના સુમારે એમ.પી તરફથી પીકઅપ ગાડી નંબર.જીજે.૨૦.વી.૭૧૪૧ ની આવતા તેને રોકવા જતાં પીકઅપ ગાડીનો ડ્રાઈવર તથા કંડક્ટર તેમને જોઈને ગાડી મૂકી નાશી ગયેલ તેમાં ડ્રાઈવર સલમાનભાઈ સલીમભાઈ અનુસવાલા દાહોદ ઘાંચીવાડાનો હતો તથા કંડક્ટર ઓળખાયેલ નહીં. પછી તેઓએ પીક ગાડીના ડાલામાં જોતાં ગૌવંશ એકબીજાના પગ તથા મોઢું દોરડાથી ક્રૂરતાપૂર્વક ઘાંસચારા વગર બાંધેલ મળી આવતા કૃષ્ણકાંતભાઇએ આ બાબતે દાહોદ જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં ટૂંક સમયમાં ગરબાડા પોલીસના ASI મોહનભાઈ તથા હે.કો.દિનેશભાઇ તથા અ.પો.કો.અશોકભાઇ એ રીતના ત્યાં આવી જતાં તેમને બાતમીની જાણ કરતાં ગરબાડા પોલીસે પીકઅપ ગાડીમાં જોતાં ગાય નંગ.૮ તથા બળદ નંગ.૨ મળી ૧૦ ગૌવંશ મળી આવતા ગરબાડા પોલીસે કુલ ૧૦ ગૌવંશ જેની અંદાજીત કુલ કિંમત ₹.૬૦,૦૦૦/- તથા નંબર.જીજે.૨૦.વી.૭૧૪૧ ની પીકઅપ ગાડી જેની કિંમત ₹.૪,૫૦,૦૦૦/- મળી કુલ ₹.૫,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ ગરબાડા પોલીસે તપાસ અર્થે કબ્જે લીધેલ છે.

     આ બાબતે ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડના માનદ પશુ કલ્યાણ અધિકારી તથા ગૌરક્ષક તરીકે સેવા આપતા કૃષ્ણકાંત સુરેશભાઈ ટાંકએ પીકઅપ ગાડી મૂકી નાસી ગયેલ ડ્રાઈવર સલમાન સલીમભાઈ અનુસવાલા તથા કંડક્ટર વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ – ૨૦૧૧ ના નવા સુધારા અધિનિયમ – ૨૦૧૭ ની કલમ – ૫ (૧-એ), ૬-એ (૩)(૪), ૮(૪) તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ – ૧૯૬૦ ની કલમ ૧૧ (૧)(ડી)(ઇ) (એફ) મુજબ ગુનો નોંધી ગરબાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

vdcasino

vdcasino

meritking

holiganbet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

Bahisnow

Bahisnow

mars-bahis

holiganbet giriş

jojobet

jojobet giriş

hasbet

antalya dedektör

casibom

antalya dedektör

parmabet

bahis siteleri

bullbahis

taraftarium24

Sekabet

bahis siteleri

deneme bonusu veren siteler

parmabet

bahis siteleri

Trust Wallet Card

https://gmailcookie.com/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

bahis siteleri

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

deneme bonusu

Buy Gmail Cookies

Trust Wallet Card

taraftarium24

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

milanbahis

Hacks

1