Monday, November 2, 2026
Google search engine
HomeDahod - દાહોદપોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી...

પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • આગામી તા. ૩૦, ૩૧ અને ૧ના રોજ રાજ્યની તમામ જિલ્લા પંચાયતો-મહાનગરપાલિકાઓ અને નગર પાલિકા વિસ્તારોમાં પોષણ અભિયાનના કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી:- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સહી પોષણ – દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે. રાજ્ય સરકારે કિશોરી-સગર્ભા માતા-ધાત્રી માતા-બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે. મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂ. ૪૦૦ કરોડમાંથી વધારો કરી રૂ. ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકર – આશા વર્કર અને એ.એન.એમ. વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રી એ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી એ કહ્યું કે, ભૌતિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે એમ તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કરતા ઉમેર્યુ હતું.
પોષણ અભિયાનના સંવાહક એવા ત્રીપલ એ (AAA) એટલે કે, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને એ.એન.એમ. વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એક વર્ષ દરમિયાન તમામ બાળકોને સુપોષિત કરનારી આંગણવાડીના કાર્યકરને ₹.૧૨૦૦૦, તેડાગર બહેનને ₹.૬૦૦૦, આશા વર્કર અને એ.એન.એમ. વર્કરને રૂ. ૧૨૦૦૦ – ૧૨૦૦૦ ના પુરસ્કાર આપવામાં આવશે. આમ કુલ ₹.૪૨૦૦૦ ના પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યની તમામ આંગણવાડીને તેમા આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથી કુપોષણને નેસ્તોનાબૂદ કરવા માટે અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહિલા અને બાલ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં ₹. ૪૦૦ કરોડમાંથી વધારો કરી ₹. ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે અને વ્યવસ્થાઓ વિકાસાવી તેને અમલી બનાવી છે. કિશોરીઓ એનેમિયામાંથી મુક્ત થાય એ માટે દવાઓ આપવામાં આવે છે. તેમના માટે પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. કિશોરી ભવિષ્યની માતા છે. જો કિશોર અવસ્થાથી જ કુપોષણ નાબૂદ થઇ જાય તો તે તંદુરસ્ત બાળક ને જન્મ આપી શકે છે.

મુખ્યમંત્રી એ સગર્ભા માતાઓની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી દરકાર અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ગર્ભાવસ્થાના પ્રથમ બે માસથી જ તેમની આશા વર્કરો દ્વારા નોંધણી કરવામાં આવે છે. એ બાદ તેમને પૂરક અને પોષક આહાર આપવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટના તાલુકાઓમાં સગર્ભા માતાઓને આંગણવાડી ખાતે એક ટાઇમનું ભોજન આપવામાં આવે છે. સાથે, તેની દરેક તબક્કે તબીબી તપાસ કરવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બાળકનો જન્મ થાય એટલે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. ઉંચાઇ અને વજનના આધારે તપાસ કરતા જો તે કુપોષિત જણાય તો તુરંત સારવાર આપવામાં આવે છે. તેનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને તેમની માતા સાથે, બાલ સંજીવની કેન્દ્રમાં રાખવામાં આવે છે. આનુષાંગિક તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આજનું બાળક આવતી કાલનું ભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યને આપણે સૌએ સાથે મળીને ઉજ્જવળ બનાવવું છે. આ માટે ગુજરાતમાંથી કુપોષણે સંપૂર્ણપણે નાબૂદ કરી, સુપોષિત બનાવવું છે. આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખીઓ અને આરોગ્યની મહિલા કર્મચારીઓને હ્રદયસ્પર્શી અપીલ કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય તમારા ખોળામાં રમે છે. તમારે યશોદા માતાની જેમ આ બાળકોની સંભાળ લેવાની છે. તેમના આહાર અને આરોગ્યનું સંભાળ રાખીને તેમને કુપોષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. પોષણ અભિયાનના તમે મહત્વપૂર્ણ અંગ છો તેમ જણાવ્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના બાળકોને સુપોષિત બનાવવા માટે તમામ લોકોના સહયોગની આવશ્યક્તા છે. સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઓછામાં ઓછા એક કુપોષિત બાળકના વાલી બને, સપ્તાહમાં એક વાર આ બાળકની મુલાકાત અને તેના શારીરિક વિકાસની સંભાળ લે. એક વર્ષમાં માત્ર ૪૮ વખત બાળકની મુલાકાત લઇ તેને સુપોષિત બનાવવામાં લોકો સહયોગ આપે એ જરૂરી છે. આ ઇશ્વરીય અને જનસેવાનું ઉમદા કાર્ય છે. મુખ્યમંત્રીએ બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું. સાથે, કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશનનું પણ વિતરણ કર્યું હતું. મહિલા અને બાલ વિકાસ વિભાગના મેગેઝીન સહિયર ગોષ્ઠિ અને રેસીપી બૂકનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિમોચન કર્યું હતું. રન ફોર પોષણમાં વિજેતા કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા ₹.૬૧.૨૭ લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, ₹. ૮૧.૨૬ લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, ₹. ૪૭ લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. દાહોદના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ મુખ્યમંત્રી ની પોષણ નિધિમાં ₹. ૨.૯૦ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તમામ રાજયોને સુપોષિત કરવાના આહ્વાનને મુખ્યમંત્રીએ સ્વીકારીને દાહોદ જિલ્લાથી પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી પોતે પોષણત્રિવેણીને માર્ગદર્શન અને પ્રેરણા આપવા આવ્યા છે ત્યારે પોષાણ અભિયાનમાં જોડાઇ ગુજરાતને સુપોષિત કરવા આપણે દેશસેવાના એક ઉમદા અવસર તરીકે પોષણ અભિયાનને વધાવી લેવું જોઇએ. આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ કહ્યું કે, જેમ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદયનું પ્રથમ કિરણ દાહોદ મેળવે છે, તેમ સુપોષિત ગુજરાતનું પ્રથમ કિરણ પણ દાહોદથી નીકળે એ માટે પોષણ અભિયાનનો શુભારંભ દાહોદથી કરવામાં આવ્યો છે. નારી સશક્તિકરણ માટે રાજય સરકારે વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના જેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ત્યારે સુપોષિત ગુજરાતની સંકલ્પના સાકાર કરવા માટે તા.૩૦-, ૩૧ અને ૧ દરમ્યાન તમામ ૧૯૦ જિલ્લા પંચાયતો, ૧૬૨ નગરપાલિકાઓ, ૪૨ નગરોમાં પોષણ અભિયાનના કુલ ૧૩૦૨ કાર્યક્રમો યોજાશે.

રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય સર્વ રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, વજુભાઇ પણદા, શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા, જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલિયાર, સચિવ જયંતિ રવિ અને મનિષા ચંદ્રા, રેન્જ આઇ.જી. ભરાડા, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, એસ.પી. હિતેશ જોયસર ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

jojobet

Casibom

Casibom

jojobet

jojobet giriş

casibom

starzbet

kıbrıs night club

Deneme Bonusu

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

marsbahis

zbahis

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

marsbahis giriş

marsbahis

ankara escort

jojobet

betsat

chatgpt hesap

Casibom

marsbahis giriş

Grandpashabet

koora live

vdcasino

vdcasino giriş

giftcardmall/mygift

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

vdcasino

Betim

www.giftcardmall.com mygift

Hacklink satın al

Hacklink Panel Satın Al

betpas

tophillbet

tophillbet giriş

tophillbet giriş adresi

tophillbet güncel

tophillbet güncel giriş

tophillbet telegram

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

ikimisli

ikimisli güncel

ikimisli güncel giriş

ikimisli telegram

Tipobet giriş

1