Monday, August 17, 2026
Google search engine
HomeViramgam - વિરમગામરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિરમગામ જિલ્લાનું આઇ.પી.એસ. સ્કુલ ખાતે એકત્રીકરણ યોજાયું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિરમગામ જિલ્લાનું આઇ.પી.એસ. સ્કુલ ખાતે એકત્રીકરણ યોજાયું

– વિરમગામ, માંડલ, દેત્રોજ, બોપલ, સાણંદ, પાટડી દસાડા તાલુકાના ૩૭ મંડલમાંથી ૧૩૪૫ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા.
– જીલ્લાના તમામ તાલુકાઓના ગામમાંથી ભારતમાતાનો ફોટો લઇને સ્વયંસેવકો એકત્રિકરણમાં પહોંચ્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરમગામ જિલ્લાની આયોજન બેઠક વર્ષ ૨૦૧૯-૨૦માં નિશ્ચિત થયા મુજબ વિરમગામ જિલ્લાનું એકત્રીકરણ તા.૦૫/૦૧/૨૦૨૦ રવિવારે ઇન્ડીયન પબ્લીક સ્કુલ વિરમગામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતુ. જેની પૂર્વ તૈયારી જૂન માસથી એકત્રીકરણ સુધી ચરણબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જીલ્લાના કુલ ૧૮૪ ગામના સ્વયંસેવકો ઉપસ્થીત રહ્યા હતા. વિરમગામ જીલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, બોપલ, સાણંદ, પાટડી, દસાડા તાલુકાના કુલ ૩૭ મંડલમાંથી ૧૩૪૫ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા હતા. જીલ્લાના તમામ તાલુકાઓના ગામ સુધી સંપર્ક કરી ભારતમાતાના ફોટો પહોંચાડવામાં આવ્યા અને સ્વયં સેવકો પોતાના ગામમાંથી ભારતમાતાનો ફોટો લઇને સ્વયં સેવકો એકત્રિકરણમાં પહોંચ્યા હતા. જીલ્લાના ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહ્યાં હતા. જીલ્લા એકત્રીકરણમાં ૭૦ ટકા નવી ભરતી યુવાશક્તિ જોડાઈ. કુલ ૩ સત્રોમાં એકત્રીકરણનો મૂળ ઉદ્દેશ કાર્યવિસ્તાર કરવા માટે સૌ સ્વયંસેવકો તત્પર બન્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સહ કાર્યવાહ મહેશભાઇ ઓઝા, સુરેન્દ્રનગર વિભાગ સંઘચાલકજી ચન્દ્રકાન્તભાઇ ત્રિપાઠી, વિરમગામ જીલ્લાના સંઘચાલકજી ડૉ.સંજયભાઇ પરીખ સહિત પ્રાંતીય, વિભાગીય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિએ એકત્રીકરણને પ્રોત્સાહિત કર્યું હતુ. ઘોષ નિદર્શન તથા પ્રત્યક્ષ એક કલાક ની શાખા સાથે એકત્રીકરણ સમાપ્ત થયું હતુ. અલગ અલગ સત્રોમાં સંઘની છ ગતિવિધિના કાર્યો તથા અનુવર્તન કાર્યની યોજના બનાવવામાં આવી હતી. આ એકત્રીકરણ કાર્યક્રમમાં જ્યેષ્ઠ સ્વયંસેવકોની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જીલ્લા એકત્રીકરણમાં આવેલા સ્વયંસેવકોએ ભારતના મહાપુરૂષોની પ્રદર્શની તથા રંગોળી નીહાળી, સેલ્ફી પોઇન્ટ પર તસવીરો લીધી અને રાષ્ટ્રીય વિચારોને પ્રોત્સાહીત કરતા સાહિત્યની ખરીદી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet giriş

jojobet

jojobet giriş

vdcasino

kıbrıs escort

vdcasino giriş

jojobet giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

pasacasino

holiganbet güncel giriş

jojobet

holiganbet

casibom güncel giriş

vdcasino

holiganbet giriş

jojobet

holiganbet giriş

vdcasino

grandpashabet

holiganbet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

casibom

Bahisnow

Bahisnow

mars-bahis

nerobet

jojobet

holiganbet

hasbet

antalya dedektör

casibom

antalya dedektör

parmabet

bahis siteleri

bullbahis

1