Saturday, August 22, 2026
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમા સૌ પ્રથમ વખત મીની મેરેથોન દોડ ૨૬મી જાન્યુઆરીએ યોજાશે

વિરમગામ શહેરમા સૌ પ્રથમ વખત મીની મેરેથોન દોડ ૨૬મી જાન્યુઆરીએ યોજાશે

PIYUSH GAJJAR – VIRAMGAM

 

 

– આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” મા ૫૦૦ થી વધુ દોડવીરો ભાગ લેશે

– ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરો ને સર્ટીફિકેટ આપવામા આવશે..

સામાન્ય રીતે મેરેથોન દોડ કે મીની મેરેથોન દોડનું આયોજન અમદાવાદ, રાજકોટ, સૂરત કે વડોદરા જેવા મોટા શહેરોમા કરવામા આવતું હોય છે અને મોટી સંખ્યામા દોડવીરો ભાગ લેતા હોય છે. વિરમગામ શહેરમા ૨૬મી જાન્યુઆરીએ સૌ પ્રથમ વખત આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” નું આયોજન કરવામા આવ્યું છે. મીની મેરેથોન દોડની શરૂઆત શેઠ એમ.જે. હાઇસ્કૂલ ખાતેથી કરવામા આવશે. મીની મેરેથોન દોડમા ભાગ લેવા માટે આનંદ મંદિર વિરમગામ ખાતે ૨૧મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ૧૦૦ રૂપીયા રજીસ્ટ્રેશન ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

મીની મેરેથોન દોડના આયોજક ગોકુલ પટેલે વાતચીતમા જણાવ્યુ હતું કે માત્ર મીની મેરેથોન દોડ માટે નોંધણી કરાવેલ વ્યક્તિને જ દોડ ના સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે. સ્પર્ધકો એ કોઈપણ કિમતી વસ્તુ કે માલસામાન લઈને દોડવું નહીં. દોડના માર્ગ પર મેડિકલ સારવાર ઉપલબ્ધ રહેશે. દોડના માર્ગ પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે. દોડ ની શરૂઆત અને અંત શેઠ એમ.જે. હાઇસ્કૂલ મેદાન રહેશે. ૬ કિમી દોડ માટેનો રિપોર્ટીંગ ટાઇમ સવારે ૬.૦૦ વાગ્યાનો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૩૦ નો રહેશે. ૩ કિમી દોડ માટેનો રિપોર્ટીંગ ટાઇમ સવારે ૬.૧૫ વાગ્યાનો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૪૫ નો રહેશે. ફોર્મ લેવાનું તેમજ જમા કરવાનું સ્થળ આનંદમંદિર સ્કૂલ રહેશે. ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડમા પ્રથમ આવનાર દોડવીર ને ગોલ્ડ મેડલ, બીજા સ્થાન પર આવનાર ને સિલ્વર મેડલ અને ત્રીજા સ્થાન પર આવનાર દોડવીર ને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવશે. આ ઉપરાંત ૩ અને ૬ કિલોમીટર ની મીની મેરેથોન દોડ પૂર્ણ કરનાર તમામ દોડવીરો ને સર્ટીફિકેટ આપવામા આવશે. આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” મા ૫૦૦ થી વધુ દોડવીરો ભાગ લેશે.

૩ કિલોમીટર મીની મેરેથોન દોડનો રૂટ

૩ કિલોમીટર મીની મેરેથોન દોડ માટે નો રીપોર્ટિંગ ટાઇમ સવારે ૬.૧૫ વાગ્યા નો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૪૫ નો રહેશે. દોડ શેઠ એમ,જે હાઇસ્કૂલ થી શરૂ થઈ સેવાસદન, APMC, મુનસર દરવાજા, ટાવરચોક, ગોલવાડી દરવાજા થી શેઠ એમ,જે હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.

૬ કિલોમીટર મીની મેરેથોન દોડ નો રૂટ

૬ કિલોમીટર મીની મેરેથોન દોડ માટે નો રીપોર્ટિંગ ટાઇમ સવારે ૬ વાગ્યા નો અને દોડ શરૂ થવાનો સમય સવારે ૬.૩૦ નો રહેશે. દોડ શેઠ એમ,જે હાઇસ્કૂલ થી શરૂ થઈ સેવાસદન, APMC, મુનસર દરવાજા, ગંગાસર તળાવ, રૈયાપુર દરવાજા, ભરવાડી દરવાજા, સિવિલ કોર્ટ, બસ સ્ટેશન, કે.બી.શાહ વિનયમંદિર થી શેઠ એમ,જે હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.

ભારતમાતાનુ પૂજન કરી મીની મેરેથોન દોડ શરૂ કરશે

૨૬મી જાન્યુઆરીએ શેઠ.એમ.જે. હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત મહેમાનો અને દોડવીરો દ્વારા ભારતમાતા નું પૂજન કરવામા આવશે. ભારતમાતા નું પૂજન કર્યા બાદ આનંદ મીની મેરેથોન દોડ “રન ફોર યોર હેલ્થ” નો આનંદ મંદિર ના સ્થાપક મનુભાઈ પટેલ સહિતના મહેમાનો શુભારંભ કરાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

vdcasino

mobilbahis

holiganbet giriş

casibom güncel giriş

vdcasino

pulibet

jojobet

holiganbet giriş

vdcasino

jojobet

perabet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

Bahisnow

Bahisnow

mars-bahis

jojobet

holiganbet

jojobet giriş

hasbet

antalya dedektör

casibom

antalya dedektör

parmabet

bahis siteleri

bullbahis

taraftarium24

Sekabet

bahis siteleri

deneme bonusu veren siteler

bahissenin

bahis siteleri

Trust Wallet Card

https://gmailcookie.com/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

bahis siteleri

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

deneme bonusu

Buy Gmail Cookies

Trust Wallet Card

1