Wednesday, December 11, 2024
Google search engine
HomeDahod - દાહોદઆરટીઓ દાહોદ દ્વારા ટેક્સ વગરની ગાડીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવતા 11 જેટલી...

આરટીઓ દાહોદ દ્વારા ટેક્સ વગરની ગાડીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવતા 11 જેટલી ગાડીઓ પકડી અંદાજે ₹. 4 લાખ જેટલી રકમની રિકવરી કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAઆજે તા.૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ માનનીય કમિશનર સાહેબના આદેશ મુજબ તેમજ જિલ્લા આર.ટી.ઓ. વી કે પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સ્થળે અલગ અલગ ટીમ દ્વારા ટેક્સ વગર તેમજ Overloading માલનું પરિવહન કરતા Goods વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમા આર.એમ.પટેલ અને એન.એસ.પટેલ દ્વારા જેસાવાડા ગરબાડા રોડ, કે.વી.હાડા અને ડી.કે. પ્રજાપતિ દ્વારા લીમખેડા રોડ અને કે.એમ.આયર દ્વારા ઝાલોદ ચાકલીયા રોડ તેમજ વી.આર.લાલાણી, આર.બી. ચાવડા અને કુંદન હાડા દ્વારા ધાનપુર દેવગઢ બારીયા રોડ ઉપર ચેકિંગ કરી કુલ ૧૧ જેટલા વાહનો ડિટેન કરેલ છે. જેમના દ્વારા અંદાજિત ₹. ૪ (ચાર) લાખ જેટલો રોડ ટેક્સ ઉપરોક્ત વાહનો પર વસૂલ કરવામાં આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments