2002 માં ગોધરા રેલ્વે સ્ટેશનને કારસેવકોને જીવતા ભૂંજી દેતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા જિલ્લા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

0
34

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા જિલ્લા દ્વારા ગત તા.૨૬/૦૨/૨૦૦૨ માં અયોધ્યા થી પરત ફરી રહેલ ૫૯ જેટલા રામ ભક્ત રામસેવક કારસેવકોનેે ગોધરા રેલવે સ્ટેશન ખાતે વિધર્મીઓ દ્વારા જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. એમના સ્મરણ માં દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી ટ્રેન ના S/6 કોચ ખાતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે કાર્યક્રમમાં ગત તા.૨૬/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દૂ સમાજના સભ્યો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here