Tuesday, September 8, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં થયેલ શૌચાલય કૌભાંડના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી સબજેલમાં, કૌભાંડની...

ગરબાડા તાલુકામાં થયેલ શૌચાલય કૌભાંડના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી સબજેલમાં, કૌભાંડની તપાસ ધીમી ગતિએ ચાલતા લોકોમાં અનેક તર્કવિતર્ક

PRIYANK CHAUHANK – GARBADA

 

 

• શૌચાલય કૌભાંડના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી સબજેલમાં.
• ૧૪ દિવસના રિમાન્ડ દરમ્યાન શું બહાર આવ્યું તે જાણવા મળેલ નથી.
• પોલિટિકલ આટાપાટામાં તપાસમાં ઢીલની પણ પંથકના લોકોમાંં ચર્ચાઓ.
• એક કર્મી આટલું મસમોટું કૌભાંડ આચરી શકે નહીં. બીજા પણ સંડોવાયેલા હોવાનું નકારી શકાય નહીં.
ગરબાડા તાલુકામાં થયેલ આશરે સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંતની માતબર રકમના શૌચાલય કૌભાંડમાં પોલીસે બ્લોક કોઓર્ડિનેટર સંજય રોઝની ધરપકડ કરીને તેના ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પણ પોલીસની કાચબા ચાલ આશ્ચર્ય ઉપજાવી રહી છે. પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. અન્ય કોઇ સહઆરોપીની ધરપકડ હજુ સુધી કરાઇ નથી. રાજકિય ગરમીને કારણે આ કૌભાંડ પણ બાષ્પીભવન થવાના આરે ઉભુ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ગરબાડા તાલુકામાં થોડા મહિનાઓ અગાઉ શૌચાલય યોજનામાં ચુક્વણા વાઉચર મુજબના આશરે ચાર હજાર જેટલા શૌચાલયોના લાભાર્થીઓના ફોર્મ સહિતના અગત્યના દસ્તાવેજો રજૂ નહીં કરી સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંતની માતબર રકમની ઉચાપત કર્યાની ફરિયાદ ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં તારીખ.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ નોંધાવી નીમચ ગામના બ્લોક કોઓર્ડિનેટર સંજય રોઝ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જે ફરિયાદના સંદર્ભમાં ગરબાડા પોલીસે તપાસ હાથ ધરી હતી અને થોડા દિવસો પહેલા જ ગરબાડા પી.એસ.આઈ. સોલંકીએ સંજયની દાહોદ ખાતેથી ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ બે વખતમાં થઇને પોલીસે સંજયના ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં અને રિમાન્ડ પૂર્ણ થતાં સંજય હાલમાં સબજેલમાં છે પરંતુ રિમાન્ડ દરમ્યાન પોલીસ તપાસમાં શું બહાર આવ્યું તે જાણવા મળેલ નથી. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોઇ એક કર્મી આટલું મસમોટું કૌભાંડ આચરી શકે નહીં તેની સાથે બીજા પણ સંડોવાયેલા હોવાનું નકારી શકાય નહીં.
હાલમાં જાણવા મળ્યા મુજબ હાલમાં તાલુકા પંચાયતમાંથી શૌચાલય યોજનાના લાભાર્થીઓના દસ્તાવેજી પુરાવા મેળવીને તપાસ કરાઇ રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. જ્યારે બીજી તરફ પોલિટિકલ આટાપાટામાં તપાસમાં ઢીલની પણ પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે.
આ કૌભાંડ મામલે પોલીસ તપાસ વેગવંતિ બનાવે તે અનિવાર્ય બન્યું છે અને આ કૌભાંડમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમની કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર ધરપકડ કારી આ કૌભાંડને ખુલ્લું પાડવામાં આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Bahisnow

Bahisnow

mars-bahis

jojobet

jojobet giriş

jojobet

superbetin

antalya dedektör

casibom

antalya dedektör

extrabet

extrabet

bullbahis

taraftarium24

Sekabet

betsat

deneme bonusu veren siteler

bahissenin

jojobet

Trust Wallet Card

https://mailcookies.net/

Bahisnow

dizipal

Trust Wallet Card

Proxy

betpark

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler 2026

betpark

taraftarium24

cyberleek token

meritking

meritking

###

winbum adres

winbum

marsbahis

marsbahis güncel adres

winbum giriş

winbum

canlı maç izle

rovbet güncel giriş

Hacks

film izle

casibom güncel giriş

casibom

grandpashabet giriş

grandpashabet

sahabet giriş

1xbet

1