BIG Breaking : દાહોદ ધાનપુરના પીપેરો ગામે દાદાએ કરી નવજાત બાળકની હત્યા

0
296

 

 

BIG 🅱reaking દાહોદ : ધાનપુરના પીપેરો ગામે દાદાએ કરી નવજાત બાળકની હત્યા

નવજાત બાળક ખોડ ખાપણ વાળું જન્મ્યું હોઈ કરી હત્યા.

હત્યા અંધશ્રદ્ધાને કારણે કરાઈ.

દાદાએ પોતાના જ પૌત્રના ટુકડે ટુકડા કરી દફન કરી દીધો.

વાત વાયુ વેગે ફેલાતા ધાનપુર પોલીસ આવી હરકતમાં,

નવજાતની માતાએ જ આપી પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ

ધાનપુર પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી આરોપી દાદાને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલિસ સ્થળ સ્થિતિના પંચનમાંની કાર્યવાહીમાં આગળ વધી રહી છે

દાદાના સંબંધને લજ્જાવે તેવી શરમ જનક ઘટના. લાશને PM માટે મોકલવામાં આવી. FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી,
સેમ્પલ લેવાનું શરૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here