અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો ટીમે જામનગરથી પકડી પાડી ગરબાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો

0
181

KEYUR PARMAR – DAHOD

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથકે મે.પો.અધીક્ષક સાહેબનાઓની સુચનાથી નાસતા ફરતા આરોપી પકડવાની કામગીરીમાં હતા તે દરમિયાન બાતમી આધારે ગરબાડા પોલીસ સ્ટેશન સેકન્ડ ગુન્હા રજીસ્ટર નંબર – ૧૪૪/૧૫ પ્રિઝનર એકટ ૫૧ (એ) (બી) વચગાળાના જામીન પરના ફરાર આ કામનો આરોપી ધનીયાભાઈ ગમાભાઈ ભાભોર રહેવાસી ખારવા તા. ગરબાડાના કામનો અઢી વર્ષથી નાસતો ફરતા આરોપીને પેરોલ ફર્લો ટીમે જામનગરથી હસ્તગત કરી ગરબાડા પોલીસ સ્ટેશનને તા.૧૨/૧૧/૨૦૧૭ ના સોંપેલ છે.

એકવાર રૂબરૂ આવી અવશ્ય મુલાકાત લો.

 

 

 

સદર આરોપી ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૧૪૪/૧૨ ઇ.પી.કો.કલમ.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૦૭ અને ૩૨૪ મુજબના ગુણનો કાચા કામે મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સજા કપાતો હોય જેથી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરી એક નકલ અત્રે મોકલી આપવી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here