શ્રી ગીરીશભાઇ સાગરમલજી તલાટીના મોટાભાઇ, રાહુલ અને વર્ધમાન તલાટીના પિતાશ્રી આઝાદભાઇ સાગરમલજી તલાટીની ગત તા.૧૯/૧૨/૨૦૨૦ ને શનિવારના રોજ રાત્રે દુઃખદ અવસાન થયેલ છે.
કોરોના મહામારીના આ સમયગાળામાં સામાજિક નિયમોને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા છે. બીજી કોઈ વૈશ્વિક ઘટનાઓ જેવી કે શોક સભા અથવા બેસણા કરવામાં આવનાર નથી. બધા સગા સંબંધીઓએ તેમના સ્થાને થી જ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવી.
ॐ શાંતિ . . . શાંતિ . . . શાંતિ . . .
ગં. સ્વ. રૂપાબેન તલાટી ગીરીશભાઈ તલાટી
રાહુલ – મુક્તિ તલાટી સ્વતંત્રભાઈ તલાટી
વર્ધમાન – મીનલ તલાટી મિલનભાઈ તલાટી
પુષ્પકભાઈ તલાટી નેહલભાઈ એન. શાહ
મેહુલભાઈ તલાટી નિપુુુનભાઈ એન. શાહ
તથા સમસ્ત તલાટી પરીવાર, દાહોદ.