ગાંધી જયંતી નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ શાળાના નાના ભૂલકાઓ દ્વારા રેલી નું આયોજન

0
450

NewsTok24 – Keyur Parmar – Dahod

ગાંધી જયંતી નિમિત્તે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ શાળાના નાના ભૂલકાઓ દ્વારા રેલી નું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા આધી રોતી ખાયેંગે દેશ કો બચાયેંગે જેવા સુત્રોચ્ચાર સાથે શાંતિ અને એકતા માટેની રેલી યોજી હતી. આ રેલીએ  સ્ટેશન રોડ  વિસ્તાર ખાતે લોકોનું ધ્યાન ખેચ્યું હતું અને લોકો આ ભૂલકાઓને સુત્રોચ્ચાર કરતા જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ રેલીમાં સેલ્ફ ફાઈનાન્સ શાળાના બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here