ગુજરાત સરપંચ સંગઠનમાં દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે કરણસિંહ (પર્વતભાઈ ) ડામોરની વરણી થતા સરપંચોએ પાઠવ્યા અભિનંદન

0
593

સરપંચ સંગઠન – ગુજરાતના દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે કરણસિંહ સોમજી ભાઈ ઉર્ફે પર્વત ભાઈ ડામોર ની વરણી
સરપંચ સંગઠન – ગુજરાતના દાહોદ જિલ્લાના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા સંગઠનના દાહોદ જિલ્લા ના પ્રમુખ તરીકે દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયતના માજી સદસ્ય, અખિલ ભારતીય પટેલિયા સમાજ ના પ્રમુખ, દાહોદ તાલુકા ATVT સદસ્ય, દાહોદ માર્કેટિંગ યાર્ડ ના ડિરેકટર – છેલ્લી ચાર ટર્મથી, ચાંદાવાડા ગામના યુવા સરપંચ એવા કરણસિંહ સોમજી ભાઈ ઉર્ફે પર્વતભાઈ ડામોરની વરણી કરવામાં આવી છે. જીલ્લાના અન્ય હોદેદારો અને ઝોન સમિતિ ડેલીગેટની ટુંક સમયમાં નિમણૂંક કરવામાં આવશે. જેની નોંધ લેશો. કરણસિંહ સોમજી ભાઈ ઉર્ફે પર્વત ભાઈ ડામોરને મોબાઇલ નં – 095860 01212 પર શુભેચ્છા પાઠવી.

દાહોદ જિલ્લા સમિતિ માટે આપને ઉપયોગી સરપંચોના નામ સૂચવી શકો છો. આપણા સરપંચ સંગઠન – ગુજરાતના ચેરમેન જુવાનસંગ ડોડીયા – 099040 99050 ને પણ સારા મિત્રો ના નામ સૂચન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here