ગોધરા ખાતે પ્રજાપતિ સમાજના સમુહ લગ્નમા તેર દંપતિ જોડાયા

0
1200

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor Fatepura
પંચમહાલ-દાહોદ પ્રજાપતિ વિકાસ સંઘ દ્રારા પ્રજાપતિ સમાજના દશમા સમુહ લગ્ન નુ આયોજન ગોધરા ખાતે આવેલ સ્વામિનારાયણ હાઈસ્કુલ ખાતે રાખવામા આવ્યુ હતુ જેમા સંતરામપુર,લુણાવાડા,કડાણા તાલુકા ના પ્રજાપતિ સમાજના તેર દંપતિ લગ્નગ્રંથી થી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here