ઝાલોદ સબ જેલના ભાગેડુઓના નામે ઇનામ જાહેર,માહિતી આપનારનું નામ ગુપ્ત રાખાશે જીલ્લા પોલીસ વડા 

0
790
Picture 001 NewsTok24 – Keyur Parmar – Dahod                                                                SPONSERED BY – PRIYANKA COMMUNICATION & BRAHMANI ELECTRONICS PRIYANKA COMM 001 (1) - Copy
ઝાલોદ સબ જેલમાંથી ભાગી ગયેલ કેદીઓ પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ફોટામાં ના કોઈ પણ આરોપી ની ભાળ મળેતો તમારે કોઈ પણ જાતના ડર  વગર દાહોદ જીલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેસનનો સંપર્ક કરવો. માહિતી આપનાર ને જાહેર કર્યા પ્રમાણે ઇનામ પણ મળશે અને તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.આ માહિતી જીલ્લા પોલીસ અધિક્ષક મયંક સિંહ ચાવડા દ્વારા કાયદેસર રીતે જાહેર કરવા માં આવેલ છે.
નોંધ – આ કોઈ પણ ગુનેગાર વિષેની માહિતી આપનાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે.
POWERED BY – HONDA RAHUL MOTORS ad news size

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here