દાહોદના જાગૃત નાગરિકો ધ્વારા પઠાન કોટ ઐરબેસના ના હુમલામાં શહીદ જવાનોને શ્રધાંજલિ અપાઈ જેમાં પાલિકા પ્રમુખ સયુક્તાબેન મોદી ઉપસ્થિત રહ્યા 

0
506
Picture 001
logo-newstok-272Keyur Parmar – Dahod
દાહોદના જાગૃત નાગરિકો અને યુવાઓ ધ્વારા પઠાન કોટ ઐરબેસના ના હુમલામાં શહીદ જવાનોને  શ્રધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમને દાહોદના ઉવાઓ અને જાગૃત નાગરિકો ધ્વારા પેહલા દાહોદ નગરપાલિકા થી રેલ્લ્ય રૂપે દાહોદના મતમાં ગાંધી રોડ પર થઇ તળાવ ઉપર કેન્ડલ સળગાવી અને  અંજલિ આપી હતી. આ પ્રસંગે તેઓ ની સાથે દાહોદ ના વરાયેલા પાલિકા પ્રમુખ પણ હઝાર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here