દાહોદના દર્પણ રોડ ઉપર બે હોસ્પીટલોમાં તસ્કરોનો તરખાટ રાત્રીના 2 થી 4માં ચાર લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર

0
432

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

રાત્રીના 2 થી 4 સુમારે દાહોદની દર્પણ સિનેમાવાળા કોમ્પ્લેક્ષના પાછળના ભાગે થી પેહલા મળે નૂર અંખ ની હોસ્પિટલમાં પ્રવેશી ત્યાં  કર્યો  બધા ડ્રોઅર , કબાટો અને ખાનાઓ વખેરી નાખ્યા પરંતુ ત્યાં કઈ હાથ ન  લગતા તેઓ સીધા L.D હોસ્પિટલમાં પાચલ ના કોમ્પ્લેક્ષ ના ખાચા પાસે પડતી બારીની ગ્રીલ તોડી તેમાં પ્રવેશ કરી અને OPD કન્સલ્ટીંગ રૂમ માં પ્રવેશ કરી ત્યાં ના ખાના ડ્રોઅર બધું વેરવિખેર કરીને બાજુના રૂમનું લોક તોડી  તિજોરી હતી ત્યાંથી  તિજોરી સાથે લઇ જ્યાંથી પ્રવેશ્યા  હતા  ત્યાંથીજ ભાગી  ગયા. પરંતુ નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે હોસ્પિટલમાં ચોકીદાર હોવા છતાં તેને 40 સુધી મિનીટ સુધી ચોર અંદર રહ્યા અને અને 4,5000/-જેટલી રકમની અને મુદ્દામાલની ચોરી કરી જતા રહ્યા તો પણ ખબરના પડી. અને હોસ્પિટલમાં ઉપર તો પેશન્ટો ભરતી હોયજ છે. હવે એ જોવાનું રહ્યું કે આ ત્રણે તસ્કરોની તસ્વીર CCTV માં કેદ થઇ છે તેના આધારે દાહોદ પોલીસ આ ગુનેગારો ને શોધવામાં કેટલી સફળ રહે છે. વધુ તપાસ માટે ડોગ સ્ક્વાર્ડ અને FSL ની ટીમ પણ મદદ લેવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here