દાહોદના રોઝમ ગામે કાચા મકાનમાં ભીષણ આગ લગતા માતા અને બાળકો સહીત 3ના મોત 3ઘાયલ 

0
517

keyur parmar

logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 
                              દાહોદના રોઝમ ગમે આજે સવારે આશરે 9.00 વાગ્યા ના સુમારે શંકર વસના રાઠોડના ઘરમાં અચાનક ભીષણ આગ લગતા શંકર વસના રાઠોડ ના પત્ની નીરૂબેન , રીન્કલ અને  બાળકો આગમાં  બળી જતા ત્યાજ મૃત્યુ પામ્યા હતા. અને બાજુમાં  ગોપાલ વસના , રામા દલા અને કસના દલા એમ  સુધી આગ પોહચી હતી. આગ લાગવાનું સાચું કારણ સ્પષ્ટ  આવતું પરંતુ ગામ લોકોના  શોર્ટ સીર્કિત થી પેહલા શંકર ના ઘરના  મુકેલું ઘાસ બળ્યું અને પછી એક દમ ઘર ના ટેકા અને વળીયો અને આડા  બીમ  લાકડાના હતા તે ધડ ધડ બળવા લાગ્યા હતા.અને આગ એટલી ભીષણ હતી કે ગામ લોકો ઘેર ઘેર થી પાણી ભેગું કરીને નાખ્યું તો પણ ઓલ્વયી નહોતી.અને મુખ્ય વાત તો એ હતી કે ત્યાં અગ્નિશમન પહોચે એવી જગ્યાજ નથી કારણકે તેઓના ઘરો ડુંગરમાં છે. જેથી આગ કાબુમાં આવે તે પેહલા માતા અને બે બાળકો બળીને મૃત્યુ પામ્યા જયારે તેમને બચવા માટે પ્રયત્ન કરનાર ત્રણ ઇસમો પણ દાઝી જતા તેઓને દાહોદ સિવિલમાં ભરતી કરવા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here