દાહોદના વેપારીનો કર્મચારી નેતાજી બઝારમાં ચીલ ઝડપનો  શિકાર બન્યો પણ બાઈક ન. અને 3માંથી એકે ઇસમનો ચેહરો ધ્યાન નથી    

0
406

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

દાહોદના યશ માર્કેટમાં એક કારીયાના ની દુકાને કામ કરતા  કાઇદ ઝોહર લીમડીથી ઉઘરાણી કરી દાહોદ પરત આવી અને નગર  પાલિકા ચોકમાંથી નેતાજી બઝાર થઇ પોતાની દુકાને જતા હતા ત્યારે  મુજબ 3ઇસમોએ બાઈક ઉપર આવી હાથમાંથી રૂપિયા 1,14,260,/- ભરેલો થેલો લુટી અને નાસી ગયા હતા.  તેમના ધ્વારા અપાતી  પ્રાથમિક માહિતીમાં પોલીસે તેઓને પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે 3માંથી એક પણ નો ચહેરો ધ્યાન નથી અને તેઓએ બાઈક ની નંબર પલતે પર પગ મુકેલો થતો જેથી જોઈ  નથી.ફ્પરંતુ દાહોદ પોલીસે લૂટના ભોગ બનેલ કર્મચારીના  મુજબના માર્ગના CCTV  ફૂટેજ પણ તરત ચેક કાર્ય પણ તેમને જે રોડ બતાવ્યો એ રોડ પર કોઈ 3સવારી મોટરસાયકલ પરથી જતું કે આવુતું જોવાતું નથી. જેથી હવે દાહોદ પોલીસે  તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here