દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ કોલેજ કેમ્પસમાં 2nd White Coat Ceremoney ઉજવવામાં આવી

0
168

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ કોલેજ કેમ્પસમાં બીજો વાઈટ કોર્ટ સેરેમની સેલિબ્રેટ કરાવામાં આવી. જે 29 દિવસનો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને નેશનલ મેડિકલ કમિશને ડિઝાઇન કર્યું છે. કોમ્યુનિકેશન સ્કીલ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ જેને Bridge Course કહી શકાય. આજે તા.૨૯/૦૧/૨૦૨૧ ને શુક્રવારના રોજ એની શરૂઆત કરવામાં આવી છે અને અમે White Coat Ceremony નું આયોજન કરીએ છીએ આજથી આ વિદ્યાર્થીઓ White Coat પહેરી શકશે.

White Coat ની સાથે સાથે સ્ટેસ્થેસ્કોપ તથા ડિસેક્શન બોક્સ પણ આપવામાં આવ્યું છે. તારીખ ૧લી થી રેગ્યુલર ક્લાસ ચાલુ કરવામાં આવશે Zydus ગ્રુપના ચેરમેન પંકજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા આપવામાં આવી. સને 2018 તથા સને 2019 ની જે બેચ છે જેનું 100% રિઝલ્ટ આવ્યું છે તે જ રીતે આ બેચ નું રિઝલ્ટ પણ આવું જ આવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here