દાહોદની મહિલા આર્ટસ કોલેજની NSS ની વિદ્યાર્થીનીઓ ધ્વારા ગાંધીજીને શ્રધાંજલિ અપાઈ 

0
513

keyur parmar

logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod

દાહોદ ગુર્જર ભરતી  સંચાલિત મહિલા આર્ટસ કોલેજ દાહોદની NSS ની વિદ્યાર્થીનીઓ ધ્વારા તેમના NSS ના કોઓર્ડીનેટર દિપીકાબેન પરમાર ની આગેવાની હેઠળ તથા ટ્રસ્ટી ચંદ્રકાંતાબેન ઢાનકા ની ઉપસ્થિતિમાં  દાહોદ સ્ટેસન રોડ  વિસ્તારમાં આવેલ ગાંધી ગાર્ડેનમાં ગાંધીજી ની પ્રતિમાને પોતાના સ્વહાથે સુત્તરની માળા બનાવી અને પહેરાવી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here