Saturday, October 24, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં 'સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ' અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને...

દાહોદમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની વિધાનસભા પદયાત્રા યોજાઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ યુનિટી માર્ચનું કરાવ્યું પ્રસ્થાન.
પ્રભારી મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર આપી પ્રેરક ઉદ્બોધન કર્યું.

રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ના ભાગરૂપે આજે દાહોદ શહેરના વિધાનસભા મતવિસ્તારમાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ કલેકટર યોગેશ નિરગુડેએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત આદિજાતી નૃત્ય કરતા જઈને ઢોલ – નગારા – શરણાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી તેમજ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો એ સરદાર સન્માન યાત્રાની સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી-ફૂલો અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલએ મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. એમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન ભારતનો નકશો બનાવનાર અને પોતાનો જીવ દેશની આઝાદી માટે સમર્પિત કરનાર સરદાર પટેલ એ પોતે પદ મારે નહીં પરંતુ દેશ માટે જન્મ્યા છે, એ સાબિત કરી બતાવ્યું. આપણે સૌએ સરદાર સાહેબના આત્મનિર્ભર ભારત, સ્વદેશી અને સ્વચ્છતાના સંદેશને અપનાવવાનો છે. એ સાથે સૌએ સ્વદેશી શપથ લીધા હતા. ત્યારબાદ દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ મંત્રીશ્રી રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એક પેડ માં કે નામ અંતર્ગત કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા નવજીવન આર્ટ્સ કોલેજથી શરૂ થઈને સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગવાન બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, દાહોદ નગરપાલિકાથી થઈને શ્રી સરદાર પટેલ પ્રતિમા, પડાવ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.

પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પદયાત્રા દરમ્યાન વિવિધ જગ્યાઓએ સરદાર સન્માન યાત્રાનું ફુલહાર ચઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી સહિત અન્ય નેતાઓ, વિદ્યાર્થીઓ અને સહભાગીઓ સાથે મળીને દાહોદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્ર્રના ઉત્થાન માટે એકતા, સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો. આ પદયાત્રાથી સમગ્ર દાહોદ નગરમાં એક જીવંત વાતાવરણનું નિર્માણ થયું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય સરદાર પટેલના આદર્શોને જાળવી રાખવા અને સામાજિક સુમેળને મજબૂત કરવા માટે સમુદાયોને પ્રેરિત કરવાનો હતો.

એકતા પદયાત્રામાં મંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા કલકેટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચયાત પ્રમુખ કરણસિંહ ડામોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, સર્વે ધારાસભ્યો, અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો અને અધિકારીઓએ કૂચમાં ભાગ લીધો હતો. આ સાથે નિવાસી અધિક કલેકટર  જે.એમ.રાવલ, પ્રાંત અધિકારીશ્રી દવે, દાહોદ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, એન. એસ. એસ. અને એન. સી. સી. ટીમ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

hacklink panel

giftcardmall/mygift

damabet

bcgame

bcgame

fixbet giriş

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

goldenbahis

betsat

betsat

meritking

casibom

betkom

jojobet

링크모음

winbum giriş

bets10

grandpashabet

hiltonbet

Giftcardmall/mygift

jojobet

Casibom

Casibom

superbetin

marsbahis

casibom

starzbet

galabet

yasal bahis siteleri

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

marsbahis

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

marsbahis giriş

marsbahis

ankara escort

jojobet

betsat

cocorex ai

Casibom

marsbahis giriş

grandpashabet

koora live

vdcasino

vdcasino giriş

jokercard ca

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

1