દાહોદ કડિયા સમાજ દ્વારા આજે ભગવાન વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવાર થી કડિયા સમાજ દ્વારા ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભા યાત્રા દાહોદના વિવિધ રાજમાર્ગો ફરી અને ત્યાર બાદ ભરત વાટિકા પહોંચી હતી જ્યાં સમાજના લોકોએ હવન કુંડ બનાવી પવિત્ર યજ્ઞ કર્યો હતો અને યજ્ઞ બાદ કડિયા સમાજના લોકો દ્વારા સમૂહમાં પ્રસાદી લીધી. આ તમામ આયોજન વિશ્વકર્મા નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
દાહોદ કડિયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી કરાઇ ઉજવણી
RELATED ARTICLES