દાહોદ ખાતે સરદાર પટેલ જન્મજયંતી નિમિતે ભાજપ દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો

0
413

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod header honda

દાહોદ શહેર ના પડાવમાં સરદાર ચોક ખાતે આજે સવારે  10.00 વાગ્યા ના સમયએ દાહોદ ભાજપના કાર્યકર્તાઓ અને નગર સેવા સદનના પ્રમુખ રાજેશ સહેતાઈ , અરવિંદ ચોપડા  તેમજ જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો એ ભેગા મળી સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી  હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here