દાહોદ: છર્છોડાના બે ખુખાર ધાડપાડુંઓ ને LCB પોલીસે ઝડપી પાડ્યા

0
1858

keyur parmarlogo-newstok-272-150x53(1)

Keyur Parmar Dahod

દાહોદ જીલ્લામાં વારંવાર થતી ચોરિયો ને કાબુ કરવા ને અરોપીયો ને પકડવા માટે ની દાહોદ જીલ્લા પોઈસ વડાની સુચના તથા દાહોદ નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB પી.આઈ H.P.PARMAR ને  બાતમી મળેલ કે છર્છોડાના ઇસમો ચોરીનો મુદ્દા માલ લઇ અને ધાનપુર પીપેરો ચોકડી ઉપરથી  છે.  ને ધ્યાને લઇ દાહોદ LCB પી.આઈ H .P. PARMAR  પોતાન સ્ટાફની  સાથે વોચમાં ઉભા હતા ટેવ સમયે અચાનક બાઈક  પર બે ઇસમો આવતા હતા અને પોલીસ ને જોઈ રોકી ગયા અને શંકા ઉપજાવે તેવી હરકતો કરતા મળી આવ્યા જેમાં મડુ  ભાવસીંગ પલાસ અને મડિયા નાવાલ્સિંગ પલાસ  રહેવાસી  છર્છોડાના તાલુકા ગરબાડા ની પૂછ  કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોક્કડ મળી આવ્યા જેની કિંમત રૂ. 51450/- નો મુદ્દામાલ ઝડપાયો હતો તથા તેઓ 4-3-2016ના રોજ  બારિયા ના લવારિયા અને કાકાલ્પુરના આશરે 8 જેટલા ઘરમાં ધડ પડી હતી જે ગુનામાં તેઓ સંડોવાયેલા હોવાનું કબ્લ્યું હતું જેનો ગુના રજી ન.31/16 છે અને ઈપીકો 395,397 નોંધાયેલ છે.આમ આ અરોપીયો દાહોદ શિવાય અન્ય જિલ્લાઓમાં પણ ધડ લુટ ના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ કર્યું હતું. આમ એક ધડ પદુઓની મોટી ગંગ ના બે સાગરીતો ને પોલીસે પકડીને સફળતા મેળવી છે પણ હજી અન્ય 6 આઓપી આજ ગેંગન  છે તે દિશામાં દાહોદ LCB  હવે આગળ વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here