દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકામાં 58.02% સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ

0
54

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

સમગ્ર દાહોદ જિલ્લામાં તા.૨૮/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઈ. જે મુજબ દાહોદ જિલ્લાના નવ તાલુકામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ અમુક ઠેકાણે નાનામોટા છમકલાં સાથે પૂર્ણ થઈ.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

સ્થાનિક સ્વરાજની દાહોદ શહેરના નગર પાલિકાની ચૂંટણીનું વોર્ડ વાઇસ ટકાવારી આ પ્રમાણે છે.

તેમજ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી ટકાવારી આ પ્રમાણે છે. :

દાહોદ તાલુકા પંચાયત :૬૩.૩૦%
દાહોદ જિલ્લા પંચાયત:૬૩.૪૫%

સંજેલી તાલુકા પંચાયત:૬૩.૨૫%
સંજેલી જિલ્લા પંચાયત:૬૩.૨૫%

શિંગવડ તાલુકા પંચાયત:૬૩.૦૨%
શિંગવડ જિલ્લા પંચાયત:૬૬.૦૫%

દે. બારીયા તાલુકા પંચાયત :૬૨.૩૦%
દે. બારીયા જિલ્લા પંચાયત:૬૨.૩૦%

ગરબાડા તાલુકા પંચાયત:૫૬.૪૧%
ગરબાડા જિલ્લા પંચાયત:૫૬.૪૧%

ધાનપુર તાલુકા પંચાયત:૬૨.૩૩%
ધાનપુર જિલ્લા પંચાયત:૬૨.૩૩%

લીમખેડા તાલુકા પંચાયત :૬૫.૮૪%
લીમખેડા જિલ્લા પંચાયત:૬૫.૨૬%

ઝાલોદ તાલુકા પંચાયત:૬૩.૫૪%
ઝાલોદ જિલ્લા પંચાયત:૬૩.૫૪%

ફતેપુરા તાલુકા પંચાયત:૬૧.૦૮%
ફતેપુરા જિલ્લા પંચાયત:૬૧.૦૮%

આમ દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પરિપૂર્ણ થઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here