THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ નગરપાલિકાની ચૂંટણી ના સંદર્ભમાં જનજાગૃતિ માટે
જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં SP સાહેબ સાથે રહી બાઇસીક બુમર્સ દ્વારા સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જે સિર્કિટ હાઉસ થી શરૂ કરી સ્ટેશન રોડ – બસ સ્ટેન્ડ – ઓવર બ્રિજ – ગોદી રોડ – ચકલીયા ચોકડી – અંડર બ્રિજ – અનાજ ગોડાઉન – મંડાવાવ ચોકડી – રાજ ટાવર – APMC સર્કલ – ગોવિંદ નગર – ફાયર સ્ટેશન – માણેક ચોક – નગરપાલિકા –
દૌલતગજ બજાર – બહારપુરા – નેતાજી બજાર – ગાંધી ચોક -MG રોડ – ગોધરા રોડ – પરેલ – ઠક્કર ફળીયા – બસ સ્ટેન્ડ – સ્ટેશન રોડ થઈ પરત વિશ્રામ ગૃહ પર પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં અંદાજે 50 શહેરીજનોએ ભાગ લી4ધો હતો.