Sunday, November 10, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પંચાયતના પટાંગણમાં ઉત્સવ જેવા મહોલમાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ...

દાહોદ જિલ્લા પંચાયતના પટાંગણમાં ઉત્સવ જેવા મહોલમાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલનો ભવ્ય પદગ્રહણ સમારોહ

દાહોદ જિલ્લા પંચાયત પટાંગણમાં ઉત્સવ જેવા મહોલમાં યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર (પર્વતભાઇ) અને ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલનો પદગ્રહણ સમારોહ.

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, અને જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. પહેલા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર (પર્વતભાઇ) અને ઉપપ્રમુખ દ્વારા પૂજા કરવામાં આવી હતી.

ત્યારપછી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દ્વારા બંનેને પદગ્રહણ કરવામાં આવ્યો અને ત્યારપછી ઉપસ્થિત ધારાસભ્યોએ સ્વાગત કર્યું હતું અને આજે તા.૨૫/૦૯/૨૦૨૩ ને સોમવારના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ હોય તેમને પુષ્પાંજલિ અર્પી શ્રધ્ધાંજલિ આપી દીપ પ્રાગટ્ય કરી એક નાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લાના અનેક મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ પણ અને સારું શાસન ચલાવી વિકાસના થતાં કર્યો ને વેગ આપી અને વધુ વિકાસ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments