Saturday, July 11, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે...

દાહોદ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે “એન્ટી લેપ્રસી ડે” ઉજવણી કરવામાં આવી

દાહોદ જીલ્લામાં “એન્ટી લેપ્રસી ડે” અંતર્ગત જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તપિત વિશેની સત્યતા જણાવી લોકોને રક્તપિત રોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. રક્તપિત પૂર્વ જન્મના પાપ કે શ્રાપનું ફળ નથી કે રક્તપિત વારસાગત નથી, રક્તપિત જીવાણુંથી થતો અને આધુનિક સારવારથી સંપૂર્ણ મટી શકે તેવો ચેપી રોગ છે.

એન્ટી લેપ્રસી ડે નિમિતે જૂના રક્તપિતના દર્દીઓને જરૂરિયાત મુજબ MCR સેન્ડલ અને અલ્સર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ જગ્યાઓએ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત આવો સૌ સાથે મળીને રક્તપિતના દર્દીઓને સમાજમાંથી શોધી કાઢીને સારવાર માટે મૂકીએ અને રક્તપિતને નિર્મૂલન કરીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 page not found 1