દાહોદ જીલ્લાના સ્પર્ધકો શ્રીલંકા આંતરરારાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લેવા માટે રવાના

0
880

Picture 001logo-newstok-272Keyur Parmar – Dahod

                   

              શ્રીલંકાના કેન્ડી ખાતે 28 ડીસેમ્બરના રોજ નીહોન સિતોરયું સોબુકાઈ કરાટે અસોસીએશન દ્વારા યોજાનાર આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશીપ જે ભારત, જાપાન, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા વચ્ચે યોજાનાર છે. તેમાં દાહોદ જીલ્લાના કરાટે ચીફ રાકેશ ભાટીયાના નેતૃત્વમાં ગાંધી આર્યન, ત્રિપાઠી દક્ષ, પેટ્રોલવાળા કુત્બુદ્દીન, હેત ગડીયા, હેતી ગડીયા, સંજય ગડીયા, નિહાર ગાંધી તથા સુરેન્દ્ર ચારેલ આવતી કાલે સવારે શ્રીલંકા જવા રવાના થનાર છે.

20151223_175737

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here