દાહોદ જીલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી ની પુણ્યતિથિએ સરદાર ચોક થી પુષ્પાંજલિ કરી રેલી નું આયોજન કરાયું 

0
535
Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લા કોંગ્રસ દ્વારા  આજે સવારે 10.30 કલ્લાકે  પડાવ ચોક ખાતે સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરી અને ત્યાંથી રેલી કાઢી હતી. જે  નેતાજી બઝાર , નગરપાલિકા , માણેકચોક , ભગીની સમાજ થઇ ગાંધી ગાર્ડન ખાતે પૂર્ણ થઇ હતી.IMG-20151029-WA0207
ત્યાં કોંગ્રસ નાં તમામ સભ્યો દ્વારા  પ્રતિજ્ઞા વચનો લેવાયા હતા. આ પ્રસંગે દાહોદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલ , દાહોદના  ધારાસભ્ય વજેસિંગ પણદા , ગરબાડા ધારાસભ્ય  ચંદ્રિકાબેન બારીયા  , માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ ,ડોક્ટર કિશોર તાવીયાડ , ગોપાલભાઈ ધાન્કા , નજમુદ્દીન ગાંગરડીવાલા , આસિફ સૈયદ તેમજ અન્ય કાર્યકાર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here