દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ એ કોંગી જીલ્લા પ્રમુખ અને સભ્યોની હાજરીમાં ચાર્જ સંભાળ્યો

0
497

 

 

keyur parmarlogo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod

દાહોદ જીલ્લા પંચાયત ભવન ખાતે આજે સવારે 11.00 કલ્લાકે દાહોદ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ કિરીટ પટેલની આગેવાનીમાં દાહોદ પંચાયત ના સભ્યો તથા અન્ય કાર્યકર્તા ની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખે મોહ મીઠું કરી પોતાની જવાબદારિયો સાંભળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here