Dahod - દાહોદદાહોદ જીલ્લા પોલીસ મથકે 11કલ્લાકે ગાંધીજીને શ્રદ્ધાસુમનો કાર્યક્રમ યોજાયો By NewsTok24 - January 30, 20160428 Share on Facebook Tweet on Twitter Share this on WhatsApp Keyur Parmar Dahod દાહોદ જીલ્લા પોલસી વડા મથકે આજે ગાંધીજી ના સવારે 11.00 કલ્લાકે દાહોદ જીલ્લા પોલીસ હેડક્વાટર ના DYSP દેસાઈ તથા દાહોદ DYSP હર્ષદ મેહતા ની ઉપસ્થિતિમાં દાહોદ પોલીસ સ્ટાફ દ્વારા 2મિનીટ નું મૌન પાળી ને ગાંધીજી ને શ્રદ્ધાંજલિ આપી હતી.Share this on WhatsApp