દાહોદ ટાઉન પોલીસે CCTV ના આધારે ચોરોને પકડી રોક્કડ અને મુદ્દામાલ રીકવર કર્યો

0
1286

 

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

દાહોદ ટાઉનમાં થોડા દિવસ અગાઉ એક વોહરા સમાજના વેપારી ને ત્યાં બંધ ઘરમાં ચોરી થઇ હતી જેમો રોક્કડ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 5લાખ ની ચોરી કરી હતી જેમાં ત્રણ બેકાર યુવાનો અને ગરીબ ઘરના સંડોવાયલા હતા. સ્થળ પર CCTV ફૂટેજ ના આધારે દાહોદ ટાઉન  P.I  R.H.BHATT  આ ત્રણે ની ઓળખ કરી વારા  ફરથી તેઓ ની તપાસ કરી અટક કરી તેમની પાસેથી રોક્કડ 80000/-રૂ. રીકવર કર્યા હતા.અને દાગીના માટેની તપાસ અને પૂછ પરછ હજી ચાલુ છે.અને આવનારા દિવસોમાં  મળે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ  તેવું દાહોદ ટાઉન પી. આઈ ભટ્ટએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here